વોટ્સએપ ગ્રુપમાં જોડાવા
અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા
અહીં ક્લીક કરો

______________________________
નમસ્કાર ખેડૂત મિત્રો , આપનું સ્વાગત છે. આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે.
આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે.
જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો. અને
અમારી યૂટ્યૂબ ચેનલ ને સબસક્રાઈબ કરો તથા ફેસબૂક પેજ અને ટેલિગ્રામ ચેનલ તથા ઇન્સ્ટાગ્રામ પેજ થી અમારી સાથે જોડાયેલા રહો જેથી તમને દરરોજ ગુજરાત માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે.
અમારી ટીમ:
સ્થાપક અને સંચાલક:
- જયદીપ (GBB Desk)
લેખક:
- અશોકભાઈ પટેલ (ગુજરાત હવામાન સમાચાર)
- જયદીપ – કોમોડિટી સમાચાર
- કનિષ્ક – કૃષિ સમાચાર
GBB સમુદાયનો ભાગ બનવા બદલ આભાર.!
” જય જવાન જય કિસાન “
______________________________