cumin price today: જીરુના ભાવમાં તહેવારોની તેજીની આશા સાથે વરસાદની પણ રાહ, જાણો જીરાના બજાર ભાવ સ્થિતિ
Cumin price today: જીરાના ભાવમાં લાંબા સમય બાદ ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. એનસીડીઇએક્સના વાયદામાં માત્ર 15 દિવસમાં ભાવ રૂ.21,925 થી વધીને રૂ.26,140ની સપાટીએ પહોંચતાં આશરે 18-19 ટકાનું વળતર મળ્યું છે. દિવાળી પૂર્વેની ખરીદી, લાંબા સમયથી નીચા ભાવ અને આગામી રવિ વાવેતર અંગેની અનિશ્ચિતતા વચ્ચે તેજીવાળા સક્રિય બન્યા છે. જોકે, ઊંચો પુરવઠો અને નબળી … Read more