Gujarat ikhedut portal yojana | આઈ ખેડૂત પોર્ટલ યોજના | Gujarat agriculture scheme | ikhedut 2.0 Portal | ખેતીવાડી ની યોજનાઓ

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ગૂગલ પર ઉમેરો અહીં ક્લીક કરો

Gujarat ikhedut portal 2.0 : ગુજરાત છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ikhedut yojana Portal (i-ખેડૂત પોર્ટલ) કાર્યાન્વિત કરેલ છે.

ikhedut khetivadi Yojana

ખેતીવાડી

i khedit 2.0 પશુપાલન GBB

પશુપાલન

i khedit 2.0 બાગાયત GBB

બાગાયત

i khedit 2.0 મત્સ્યઉદ્યોગ GBB

મત્સ્યઉદ્યોગ

i khedit 2.0 ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ GBB

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ

i khedut 2.0 ATMA Gujarat GBB

ATMA / ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ

i khedit 2.0 રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત ગાંધીનગર GBB

રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

કૃષિ એ ભારતની અર્થવ્યવસ્થાનું પાયાનું સ્તંભ છે, જે કરોડો ખેડૂતો અને સંબંધિત ઉદ્યોગોને રોજગાર પ્રદાન કરે છે. આધુનિક કૃષિ ટેક્નોલોજી, ટકાઉ ખેતી પદ્ધતિઓ, અને સરકારની વિવિધ સહાય યોજનાઓ દ્વારા, કૃષિ ક્ષેત્ર સતત વિકાસ પામી રહ્યું છે. પેદાશ વધારવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ, અને ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવું એ કૃષિ ક્ષેત્રનું મુખ્ય લક્ષ્ય છે.

કૃષિ એ ભારતની અર્થવ્યવસ્થાનું પાયાનું સ્તંભ છે, જે કરોડો ખેડૂતો અને સંબંધિત ઉદ્યોગોને રોજગાર પ્રદાન કરે છે. આધુનિક કૃષિ ટેક્નોલોજી, ટકાઉ ખેતી પદ્ધતિઓ, અને સરકારની વિવિધ સહાય યોજનાઓ દ્વારા, કૃષિ ક્ષેત્ર સતત વિકાસ પામી રહ્યું છે. પેદાશ વધારવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ, અને ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવું એ કૃષિ ક્ષેત્રનું મુખ્ય લક્ષ્ય છે.

Gujarat ikhedut portal yojana | આઈ ખેડૂત પોર્ટલ યોજના | Gujarat agriculture scheme | ikhedut 2.0 Portal | ખેતીવાડી ની યોજનાઓ
ikhedut 2.0 Portal

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ikhedut 2.0 Portal ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. લાભ મેળવવા માગતા હોય તેવા ખેડુત મિત્રોએ અરજી કરવા વિનંતી છે જેની નોંધ લેવા તમામ ખેડુત મિત્રોને જણાવવામાં આવે છે.

સાથે રાખવાના આધાર પુરાવા:
૧) બેંક પાસબુકની વિગત
૨) આધાર કાર્ડની વિગત
૩) ૮-અ ની વિગત

ikhedut yojana Portal

ikhedut 2.0 Portal | Gujarat ikhedut yojana | આઈ ખેડૂત પોર્ટલ યોજના | Gujarat agriculture scheme | ખેતીવાડી ની યોજનાઓ | ikhedut portal status | આઈ ખેડૂત પશુપાલન યોજના | gujarat ikhedut portal yojana list | ikhedut portal 7/12 | gujarat ikhedut portal yojana apply online | Gujarat ikhedut 2.0 Portal yojana | આઈ ખેડૂત 2.0 પોર્ટલ યોજના

ikhedut પોર્ટલ પર લાભ મેળવવા માટે તમામ લાભાર્થીઓ માટે નોંધણી ફરજિયાત છે.

ikhedut 2.0 હેઠળ નોંધણી (રજીસ્ટ્રેશન) કરવા માટે અહીં ક્લિક કરો. ikhedut 2.0 હેઠળ અરજી માટેની માર્ગદર્શિકા (pdf)
ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ યોજના
ikhedut yojana Portal 2.0

ખેડૂતો માટે ખાસ સૂચના – એગ્રિસ્ટેક ફાર્મર રજિસ્ટ્રીમાં આજે જ નોંધણી કરો!

ખેડૂતો માટે સૂચના

  • નોંધણી કરાવશો તો આગળથી સરકારી યોજના/સેવાઓના તમામ ખેડૂત-કેન્દ્રિત લાભો સરળતાથી મળશે.
  • તમે પોતે મોબાઇલ / વેબ થી અથવા ગામના VCE / CSC સેન્ટર પરથી પણ નોંધણી કરાવી શકો છો.
  • ફાર્મર રજિસ્ટ્રી વેબસાઇટ: https://gjfr.agristack.gov.in/
  • ફાર્મર રજિસ્ટ્રી મોબાઇલ એપ: https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry

મદદ માટે વિડિયો જુઓ

હોમ પેજઅહીં ક્લિક કરો
કોમિડિટી સમાચારઅહીં ક્લિક કરો
હવામાન સમાચારઅહીં ક્લિક કરો
કૃષિ સમાચારઅહીં ક્લિક કરો
ikhedut યોજનાઅહીં ક્લિક કરો
Google News અહીં ક્લિક કરો

2 thoughts on “Gujarat ikhedut portal yojana | આઈ ખેડૂત પોર્ટલ યોજના | Gujarat agriculture scheme | ikhedut 2.0 Portal | ખેતીવાડી ની યોજનાઓ”

  1. તારીખ 02.02.2026 ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી એ કરેલી જાહેરાત મુજબ…
    ધર્માદા (પુજારી) પેટે મળેલ જમીન 20% જંત્રી ભરીને ક્યારે કાયદેસર કરી શકાશે….

    અથવા એ જણાવશો કે આના માટે અમારે કોનો સંપર્ક કરવો અને ક્યાં કરવો…

    Reply
    • કૃપા કરીને તમારા જિલ્લાની જંત્રી દર (Jantri Rate) તપાસો.
      આ માટે તમારે e-Dhara પોર્ટલ અથવા તમારા સ્થાનિક મામલતદાર કચેરીનો અથવા મહેસૂલ વિભાગનો સંપર્ક કરો.

      Reply

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!