એરંડાના જે ખેડૂતોએ પાક સાચવ્યો હશે એને એરંડાના ભાવ રોકર્ડ બ્રેક મળવાની આશા નક્કી

GBB castor seeds market price 18

અહીં એરંડાના ભાવ વિશે છેલ્લા ઘણા મહિનાઓથી કહેવામાં આવી રહ્યુ છે કે એરંડાના ભાવ કપાસની જેમ જ મણના ૨૦૦૦ રૂપિયા થવાની પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા પંદર દિવસથી એરંડાની રોજની આવક બે લાખ ગુણી આસપાસ આવી રહી હોવા છતાં એરંડાના ભાવ મણના ૧૪૦૦ રૂપિયાથી ઘટતાં નથી તે બતાવે છે કે એરંડામાં મોટી તેજી નક્કી થવાની છે. … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે