PM Kisan 20th installment: ખેડૂત માટે આશાનું કિરણ મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો વારાણસીથી ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર કર્યા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) અંતર્ગત ખેડૂતો માટે 2 ઓગસ્ટ, 2025ના રોજ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે PM કિસાન નો 20મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. વારાણસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં આ રકમ ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરાવી છે. ગુજરાત PM કિસાન યોજના સહાય ગુજરાત રાજ્યના ખેડૂતો … Read more