Gujarat ikhedut portal: ગુજરાત છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ikhedut yojana Portal (i-ખેડૂત પોર્ટલ) કાર્યાન્વિત કરેલ છે.
કૃષિ એ ભારતની અર્થવ્યવસ્થાનું પાયાનું સ્તંભ છે, જે કરોડો ખેડૂતો અને સંબંધિત ઉદ્યોગોને રોજગાર પ્રદાન કરે છે. આધુનિક કૃષિ ટેક્નોલોજી, ટકાઉ ખેતી પદ્ધતિઓ, અને સરકારની વિવિધ સહાય યોજનાઓ દ્વારા, કૃષિ ક્ષેત્ર સતત વિકાસ પામી રહ્યું છે. પેદાશ વધારવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ, અને ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવું એ કૃષિ ક્ષેત્રનું મુખ્ય લક્ષ્ય છે.
કૃષિ એ ભારતની અર્થવ્યવસ્થાનું પાયાનું સ્તંભ છે, જે કરોડો ખેડૂતો અને સંબંધિત ઉદ્યોગોને રોજગાર પ્રદાન કરે છે. આધુનિક કૃષિ ટેક્નોલોજી, ટકાઉ ખેતી પદ્ધતિઓ, અને સરકારની વિવિધ સહાય યોજનાઓ દ્વારા, કૃષિ ક્ષેત્ર સતત વિકાસ પામી રહ્યું છે. પેદાશ વધારવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ, અને ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવું એ કૃષિ ક્ષેત્રનું મુખ્ય લક્ષ્ય છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ikhedut 2.0 Portal ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. લાભ મેળવવા માગતા હોય તેવા ખેડુત મિત્રોએ અરજી કરવા વિનંતી છે જેની નોંધ લેવા તમામ ખેડુત મિત્રોને જણાવવામાં આવે છે.
સાથે રાખવાના આધાર પુરાવા:
૧) બેંક પાસબુકની વિગત
૨) આધાર કાર્ડની વિગત
૩) ૮-અ ની વિગત
ikhedut yojana Portal
ikhedut 2.0 Portal | Gujarat ikhedut yojana | આઈ ખેડૂત પોર્ટલ યોજના | Gujarat agriculture scheme | ખેતીવાડી ની યોજનાઓ | ikhedut portal status | આઈ ખેડૂત પશુપાલન યોજના | gujarat ikhedut portal yojana list | ikhedut portal 7/12 | gujarat ikhedut portal yojana apply online | Gujarat ikhedut 2.0 Portal yojana | આઈ ખેડૂત 2.0 પોર્ટલ યોજના
ikhedut પોર્ટલ પર લાભ મેળવવા માટે તમામ લાભાર્થીઓ માટે નોંધણી ફરજિયાત છે.
| ikhedut 2.0 હેઠળ નોંધણી (રજીસ્ટ્રેશન) કરવા માટે અહીં ક્લિક કરો. | ikhedut 2.0 હેઠળ અરજી માટેની માર્ગદર્શિકા (pdf) |

| ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો રાજ્યએ છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુ કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે. દેશમાં સૌપ્રથમવાર રાજ્યએ કૃષિ મોહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવતર કાર્યક્રમો રજૂ કર્યા છે. | ક્લિક કરો |
| પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો 1લી મે 1960 થી ગુજરાત રાજ્યની સ્થાપના થતાં પશુપાલન ખાતુ અસ્તિત્વમાં આવેલ છે, જે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગ હેઠળ કાર્યરત છે. | ક્લિક કરો |
| બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો બાગાયત એ ફળો, શાકભાજી, ફૂલો, ઔષધિ વનસ્પતિઓ અને શણગારની વનસ્પતિઓના ઉછેર અને સંવર્ધન સાથે સંબંધિત છે. તે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા છોડની વૃદ્ધિ, ઉત્પાદન અને ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બાગાયતને વિવિધ શાખાઓમાં વહેંચવામાં આવે છે, જેમ કે પોમોલોજી (ફળોની ખેતી), ઓલેરિકલ્ચર (શાકભાજીની ખેતી), ફ્લોરિકલ્ચર (ફૂલોની ખેતી) અને લેન્ડસ્કેપિંગ. | ક્લિક કરો |
| મત્સ્ય પાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો | ક્લિક કરો |
ખેડૂતો માટે ખાસ સૂચના – એગ્રિસ્ટેક ફાર્મર રજિસ્ટ્રીમાં આજે જ નોંધણી કરો!
ખેડૂતો માટે સૂચના
- નોંધણી કરાવશો તો આગળથી સરકારી યોજના/સેવાઓના તમામ ખેડૂત-કેન્દ્રિત લાભો સરળતાથી મળશે.
- તમે પોતે મોબાઇલ / વેબ થી અથવા ગામના VCE / CSC સેન્ટર પરથી પણ નોંધણી કરાવી શકો છો.
- ફાર્મર રજિસ્ટ્રી વેબસાઇટ: https://gjfr.agristack.gov.in/
- ફાર્મર રજિસ્ટ્રી મોબાઇલ એપ: https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry
મદદ માટે વિડિયો જુઓ
- ફાર્મર રજિસ્ટ્રી વેબસાઇટ: https://youtu.be/sg4oFzcgNY0?si=g2yP_dkl44A8Rt9d
- ફાર્મર રજિસ્ટ્રી મોબાઇલ એપ: https://youtu.be/5jqBuF6bXsk?si=tOiX6ceEBCo_y5Az
| :: ગુજરાતની ખેતીને પ્રોત્સાહન આપવા માટેની અન્ય યોજનાઓ :: | ||
| યોજનાનું નામ | અરજી કરો | |
| ગોડાઉન સ્કીમ – 25% કેપીટલ સબસિડી | અરજી કરવા ક્લિક કરો | |
| ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ | અરજી કરવા ક્લિક કરો | |
| સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ | અરજી કરવા ક્લિક કરો | |
| ATMA / ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ | અરજી કરવા ક્લિક કરો | |
| બટાટા અને લાલ ડુંગળી માટે સહાય | અરજી કરવા ક્લિક કરો | |
| ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના | અરજી કરવા ક્લિક કરો | |
| હોમ પેજ | અહીં ક્લિક કરો |
| કોમિડિટી સમાચાર | અહીં ક્લિક કરો |
| હવામાન સમાચાર | અહીં ક્લિક કરો |
| કૃષિ સમાચાર | અહીં ક્લિક કરો |
| ikhedut યોજના | અહીં ક્લિક કરો |
| Google News | અહીં ક્લિક કરો |