જીરુંના ભાવ : જીરુમાં આવકો વધતા એકાએક ભાવમાં કડાકો, જાણો કેટલા થયા ભાવ

cumin futures market price hike cumin income trade rising

જીરુંના ભાવ: જીરૂની બજારમા સટ્ટો ફરી જામ્યો છે અને હાજર વાયદાનાં ભાવ સરખા કરવાની લ્હાયમાં સટ્ટોડિયા બરાબરનો ખેલ ખેલી રહ્યાં છે. જીરૂમાં આજે ત્રણ દિવસની રજા બાદ વાયદામાં સટ્ટાકોય તેજી આવતા ભાવ રૂ.૩૦,૦૦૦ની નજીક પહોંચી ગયા હતા. આ તરફ ઉંઝામાં આવકો વધી હોવાથી ભાવમાં ૨૦ કિલોએ રૂ.૪૦૦ થી ૫૦૦ની મંદી થઈ ગઈ હતી. આગામી દિવસોમાં … Read more

ચણાના ભાવ: ચણામાં ઓછા વેપારને કારણે ભાવમાં તેજીને બ્રેક લાગી, જાણો શું રહ્યા ભાવ

chickpea Low trade to decline chickpea price in gujarat

ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.25નો ઘટાડો થયો હતો. ચણામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો હાલ નથી. આયાત પડતર ઊંચી છે અને આગળના સમયમાં ડિલિવરીનો ભાવ રૂ.7000 બોલતો હોવાથી ચણાના ભાવમાં ટૂંક સમયમાં રૂ.7000ની સપાટી જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે. … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી