ભારતમાં ફ્રેન્ચ ફ્રાઈસ માટે પ્રોસેસ્ડ બટાકા ઉત્પાદનમાં 48.59 લાખ ટન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર
એક સમયે ફ્રેન્ચ ફ્રાઈસ જેવી વસ્તુઓ માટે વિદેશી આયાત પર નિર્ભર રહેલું ભારત આજે તે જ ઉત્પાદન માટે વૈશ્વિક નિકાસકાર બની ચૂક્યું છે. ખાસ કરીને ગુજરાતની ભૂમિકા આ પરિવર્તનમાં અગ્રેસર રહી છે. ભારત હવે ફ્રેન્ચ ફ્રાઈસ, વેફર અને અન્ય પ્રોસેસ્ડ બટાકાના ઉત્પાદનોના નિર્માણ અને નિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે. ભારતમાં બટાકા ઉત્પાદન 2004-05માં ભારતમાં … Read more