Spice Pravah project: આંદામાન નિકોબાર મસાલા માર્ગને પુનર્જીવિત કરવા સ્થાનિક સ્તરે મસાલા ઉત્પાદન માટે સ્પાઈસ પ્રવાહ પ્રોજેક્ટ નો પ્રારંભ
આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતના પૂર્વ ભાગમાં આવેલું એક અનોખું દ્વીપસમૂહ છે, જે પોતાની કુદરતી સુંદરતા, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. વૈશ્વિક વેપાર માટે અગત્યના કેન્દ્ર રહ્યા છે, ખાસ કરીને મસાલાના વેપારમાં તેમનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. આજના સમયમાં, આંદામાન-નિકોબાર વહીવટીતંત્રે એક મહત્વાકાંક્ષી ‘સ્પાઈસ પ્રવાહ’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે માત્ર કૃષિ … Read more