ભારતને હિંગની ખેતીમાં સિદ્ધિ, હિમાચલ પ્રદેશના ખેડૂતને હિંગની ખેતીમાં સફળતા મળી
ભારતના હિમાચલ પ્રદેશના એક પ્રગતિશીલ ખેડૂત તોગ ચંદ ઠાકુરે દેશમાં સફળ હિંગની ખેતી કરી છે અને દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પાનું ઉમેર્યું છે. ભારતીય રસોડાની વાત કરીએ તો તેમાં એક ખાસ અને અનિવાર્ય ઘટક છે – હિંગ. દાળમાંથી લઈને કઢી સુધી અને ઘણી વાનગીઓમાં મસાલાની શુરૂઆત હિંગથી થાય છે. તેની સુગંધ માત્ર સ્વાદ વધારતી નથી, … Read more