PM Kisan Yojana: કૃષિ મંત્રાલયે PM કિસાન યોજના 20મા હપ્તાની તારીખ જાહેર કરી, ચેક કરી લો ક્યારે તમારા ખાતામાં આવશે 2,000 રૂપિયા
ભારત કૃષિ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હવે તેના 20મા હપ્તાની તરફ આગળ વધી રહી છે. PM કિસાન યોજનાનો 20મો હપ્તો ઓગસ્ટ 2, 2025ના રોજ સવારે 11:00 વાગ્યે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ₹2000 ટ્રાન્સફર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ માહિતી કૃષિ મંત્રાલયે મંગળવાર રાત્રે તેમના સત્તાવાર X હેન્ડલ પર આ માહિતી જાહેર કરી હતી. … Read more