ખેડૂતો માટે મોટા સમાચાર, ગુજરાતના ખેડૂતોને ખેતીવાડી માટે હવે 10 કલાક વીજળી મળશે ભુપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજ રોજ એક મહત્વપૂર્ણ મંત્રિમંડળની બેઠક મળેલી. આ બેઠકમાં અનેક નીતિગત મુદ્દાઓ સાથે સાથે ખેડૂતોને લક્ષ્યમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો, ખેડૂતોની હાલની પરિસ્થિતિ અને રાજયભરના ખેડૂત સમાજની જરૂરિયાતોનું વિશ્લેષણ કરીને આ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા બેઠક … Read more