Garlic price today Gujarat: ગુજરાતમાં વરસાદો માહોલને કારણે લસણની બજારમાં આવકમાં ઘટાડો થતા લસણના ભાવમાં સ્થિરતા
લસણનું બજાર હાલ બે તરફી પ્રવૃતિ વચ્ચે અથડાઈ રહેલું છે. એક તરફ ચોમાસાની શરૂઆતના કારણે ખેડૂતો અને વેપારીઓ બજારની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને બીજી તરફ વેપારમાં કોઇ મોટી તેજી કે મંદી જોવા મળતી નથી. હાલના તબક્કે લસણના ભાવ નીચેની સપાટીએ અટવાઈ ગયા છે અને મોટાપાયે મૂવમેન્ટની શક્યતાઓ ઓછી છે. વેપારીઓ અને બજારના … Read more