ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: રૂ. 200 પ્રતિ ક્વિન્ટલ ડુંગળી સહાયની જાહેરાત
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મોટા રાહતના સમાચાર છે. ખાસ કરીને ડુંગળી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ અને ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બજારમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે, જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોને ઘાટો ભોગવવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને … Read more