ખેતરમાં રવિ સીઝનમાં માવઠાનો મારઃ કૃષિ વિભાગે પાક નુકસાન સર્વે હાથ ધર્યો, રિપોર્ટ બાદ સહાય અંગે વિચારણા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું
ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી હવામાનમાં અચાનક થતા ફેરફારોના કારણે ખેડૂતોને વારંવાર આર્થિક અને માનસિક ઝટકા સહન કરવા પડી રહ્યા છે. ખાસ કરીને આ વર્ષે ભર ઉનાળે એકાએક પડેલા કમોસમી વરસાદ, આંધી અને કરા સાથેના તોફાનને કારણે રાજ્યના ખેડૂતોને વધુ એક ગંભીર ફટકો પડ્યો છે. જે પાકો હવે લણણી માટે તૈયાર હતા, તે પાકો હવે … Read more
