sesame price today: ગુજરાતમાં ઉનાળુ તલની અવાક સામે નિકાસ અને સ્થાનિક ઘરાકીના પગલે આજના તલના ભાવમાં ઉછાળો

Sesame price today: tal prices rise in Gujarat due to export and local consumption in the face of summer sesame shortage

આજના તલના ભાવમાં આ સપ્તાહ દરમિયાન નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. વેપારીઓ, નિકાસકારો અને ખેડૂતો માટે તલના બજારની સ્થિતિ ખાસ ધ્યાન આપવા જેવી રહી હતી કારણ કે બજારમાં આજના તલના ભાવમાં સરેરાશ રૂ. 500 પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો નોંધાયો હતો. ઉનાળુ પાકની આવકો ચાલુ હોવા છતાં માંગમાં થયેલા વધારાને કારણે ભાવોમાં ટેકો મળ્યો હતો. ખાસ … Read more

જીરા બજાર 2026: ઈરાન અમેરિકા તણાવથી, જૂના સ્ટોક અને માનસિકતાઓ વચ્ચે જીરા બજાર હચમચ્યું જીરાના ભાવમાં અસ્થિરનો માહોલ

Jeera Market 2026: Iran-US Tensions, Old Stocks and Mentalities Shake Jeera Market Amidst Uncertainty in Jeera Price

જીરું એ માત્ર એક કૃષિ પેદાશ નથી એ એક એવું કમોડિટી છે જે ઘણીવાર આંકડાઓ કરતાં વધુ માનસિકતા, અફવા, અને વૈશ્વિક પરિસ્થિતિઓના આધારે ચાલે છે. વર્ષોથી ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારો માટે જીરા બજાર એક રસપ્રદ પણ જોખમી ક્ષેત્ર રહ્યું છે. 2026 ની સીઝનમાં ફરી એક વખત આ વાત સ્પષ્ટ થઈ છે કે જીરા બજારના ભાવો … Read more

chilli price today: મરચાં આવકોમાં ઘટાડો થતા મરચાના ભાવમાં તેજીનો માહોલ જામ્યો, જાણો મરચાં ના બજાર ભાવ

chilli price today risen due to a decrease in arrivals, know the market price of chilli

chilli price today (મરચાંના ભાવ આજે): મરચાંના બજારમાં હાલ સર્વત્ર તેજીનો માહોલ જામ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી મરચાંના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને બજારમાં નવી આવકો ધાર્યા મુજબ વધી રહી નથી. ખાસ કરીને બરફ (જૂનો માલ)ની આવકોમાં ઘટાડો થવાથી બજારમાં પુરવઠો સીમિત બન્યો છે. આવી સ્થિતિમાં પહેલા પાઉડરવાળા વેપારીઓએ મોટા પ્રમાણમાં લેવાલી કરી … Read more

Cumin price today: ઉંઝામાં જીરૂની 15 હજાર ગુણી સાથે આવકમાં વધારો થતા જીરાના ભાવમાં ઘટાડો નોંધાયો, જાણો જીરૂ બજાર ભાવ અપડેટ

Cumin price today fall due to increase income in Unjha Gujarat with cumin 15 thousand bags, cumin price decreased, know cumin market price update

Cumin price today: ગુજરાતમાં ઉંઝા માર્કેટ, દેશના જીરૂ વેપારનું કેન્દ્રબિંદુ ગણાય છે. જીરૂ માત્ર સ્થાનિક વપરાશ માટે નહીં પરંતુ નિકાસ માટે પણ મહત્વપૂર્ણ પાક છે. તાજેતરના દિવસોમાં જીરૂ બજારમાં જે સ્થિતિ જોવા મળી રહી છે, તે વેપારીઓ, ખેડૂતો અને રોકાણકારો માટે સમજવી ખૂબ જરૂરી છે. હાલની બજાર પરિસ્થિતિ અનુસાર, જીરૂ વાયદામાં બે દિવસની રજા હોવાથી … Read more

chickpea price today: ચણાના ભાવ માં તેજીને બ્રેક લાગીને ઉંચી સપાટીથી ભાવમાં ઘટાડો

Chickpea price today: Chickpea price breaks down from high level

chickpea market price today (ચણાના આજે બજાર ભાવ): ચણા બજારમાં છેલ્લા થોડા દિવસોથી તેજીને બ્રેક લાગી છે અને ઊંચી સપાટી પરથી ભાવમાં રૂ.25 થી 50 પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા છતાં બજાર સંપૂર્ણપણે નબળું થયું છે એવું કહી શકાય તેમ નથી, કારણ કે આગામી દિવસોમાં વેચવાલી કેવી રહે છે, આયાતી ચણાની આવક કેટલી … Read more

Onion price today: ગુજરાતમાં નવી ડુંગળીની બજારમાં કિલોએ ભાવમાં ઘટાડો, જાણો આજના ડુંગળીના ભાવ

Onion price today: New onion market in Gujarat saw a decrease in price per kg, know today onion market price

Onion price today (આજના ડુંગળીના ભાવ): ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ બજારોમાં ડુંગળીના ભાવ છેલ્લા કેટલાક દિવસોથી સતત દબાણ હેઠળ રહ્યા છે. ખાસ કરીને નવી ડુંગળીના વેપારમાં આજે રૂ.10 થી 20 સુધીનો ઘટાડો નોંધાયો છે. જૂના સ્ટોકની સાથે નવી આવકનું ધીમે ધીમે વધતું દબાણ બજારને અસર કરે છે. નીચે બજારની સંપૂર્ણ ચિત્ર સાથે વિસ્તૃત … Read more

ગુજરાતના સૌરાષ્ટ્રનું સીંગતેલ ચાઈનામાં રિજેક્ટ થયું હોવાની ચર્ચા, જાણો સત્ય હકીકત

Gujarat Saurashtra groundnut oil has been rejected in China

ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં મગફળી અને સીંગતેલ મુખ્ય કૃષિ ઉત્પાદન છે. છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરતો થયો છે કે ચીન તરફથી સીંગતેલની અનેક પાટીઓ રિજેક્ટ થઈ છે, કારણ કે ગુણવત્તા સંબંધિત ગંભીર સમસ્યાઓ સામે આવી છે. આ મેસેજને કારણે બજારમાં અસ્પષ્ટતા અને અનિશ્ચિતતા વધી છે. જો આ વાત સાચી સાબિત થાય, … Read more

Castor price today gujarat: ગુજરાતમાં વરસાદી વાતાવરણથી દિવેલા આવક ઘટતાં એરંડા વાયદા ભાવમાં ઉછાળો

Castor price today gujarat: aranda income decreases due to rainy weather in Gujarat, divela futures bhav increase

Castor price today gujarat (એરંડાના ભાવ આજે ગુજરાત): ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સારા વરસાદી માહોલ સર્જાયા બાદ તેના અસરથી એરંડા માર્કેટમાં નવું ચર્ચાસ્પદ વાતાવરણ જોવા મળ્યું છે. ખાસ કરીને ગુરુવારે એંધણની આવક ઘટી હોવાથી પીઠા અને વાયદા બંનેમાં વધારો નોંધાયો હતો. એરંડાના અગ્રણી વેપારીઓના જણાવ્યા મુજબ, હાલ વરસાદી માહોલ થતો હોવાથી ખેડૂતો થોડીક આવક … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!