Gujarat Tekana bhav: ગુજરાત સરકારનો ખેડૂતોને હિતલક્ષી નિર્ણય, મગની ટેકાના ભાવે ખરીદીની શરુઆત

minimum support price in gujarat farmers moong tekana bhav registration and date

Gujarat Tekana bhav: ગુજરાતની સરકારે ખેડૂતોને આર્થિક રીતે સહાય કરવાનો એક નવો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં, આગામી ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. આ નિર્ણયથી જરૂર ખેડૂતોને મદદથી મળશે. ટેકાના ભાવ એ શું છે ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે ભાવ માં તમારી ખરીદી કરે કરે છે. માર્કેટ … Read more

Poultry Farming Training Scheme : નબળા વર્ગ માટે મરઘાં ઉછેરની તાલીમ માટે સહાય યોજના

Stipend Scheme For Poultry Farming Training For Weaker Section

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક મરઘાં ઉછેરની તાલીમ દ્વારા મરઘાં ખેડૂતોની આવક વધારવા માટે “નબળા વર્ગ માટે મરઘાં ઉછેરની તાલીમ માટે સહાય યોજના” યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, લાભાર્થીને તાલીમના છ દિવસ માટે મહત્તમ ₹2000 (સીધા બેંક ખાતામાં) સ્ટાઈપેન્ડ અને તાલીમ પૂર્ણ થયા પછી મરઘાં તાલીમ પ્રમાણપત્ર … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત સરકારે બુધવારે ખરીફ પાકોના ટેકાના ભાવની જાહેરાત કરી છે. આજે ગાંધીનગરમાં રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી રાઘવજ પટેલ, અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં ટેકાના ભાવની જાહેરાત કરાઈ છે. વિવિધ ટેકાના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૮થી ૧૦ ટકાનો વધારો કરેલી દરખાસ્ત … Read more

Soil Heath Card: ગુજરાતનના ક્યાં જિલ્લાને સોઇલ હેલ્થ મેનેજમેન્ટ અને સોઇલ હેલ્થ કાર્ડ યોજના નો લાભ મળશે જાણો

Soil Health Management and Soil Health Card Schemes

ભારત સરકાર વર્ષ 2014-15 થી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર માટેના રાષ્ટ્રીય મિશનના જમીન આરોગ્ય અને ફળદ્રુપતા પરના રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ સોઇલ હેલ્થ કાર્ડ (Soil Heath Card) યોજના અને સોઇલ હેલ્થ મેનેજમેન્ટ અમલમાં મૂકી રહી છે. સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને તેમની જમીનના પોષક તત્ત્વોની સ્થિતિની માહિતી પ્રદાન કરે છે અને જમીનના સ્વાસ્થ્ય અને તેની ઉત્પાદકતામાં સુધારો કરવા માટે … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી અને જુવારના ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

paddy millet and sorghum farmers registration of minimum support price

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી અને જુવારની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો. મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત 17 … Read more

Modi Government CCEA Decision : ગુજરાતના ખેડૂતોને ખરીફ પાક સહીત 17 પાકના ટેકાના ભાવ માં કર્યો વધારો

Modi government ccea decision approves increase msp or tekana bhav of kharif crops for gujarat farmers

Modi Government CCEA Decision (મોદી સરકારનો સીસીઇએ નિર્ણય): આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ, (Cabinet Committee on Economic Affairs) CCEA એ માર્કેટિંગ સિઝન 2022-23 માટે તમામ હેતુવાળા ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ માં વધારો મંજૂર કર્યો છે. મંજૂર થયેલ દરો અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા છે. 9 જૂન ગુરુવારે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા … Read more

Mukhyamantri Gram Asmita yojana Gujarat: ગામડાઓની સકલ ફેરવવા ગુજરાત મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના

mukhyamantri gram asmita yojana gujarat

દરેક ગામમાં માળખાકીય સુવિધાનો વિકાસ થાય તેમજ આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે વધારો થાય તે માટે ગુજરાત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના માટે સંકલ્પ બંધ છે. ગ્રામ અસ્મિતાની જાળવણી થાય તેમજ નવતર સગવડોની ઉતરોતર વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરી. જેનાથી ગામડાઓમાં વિકાસને વેગ મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે