ગુજરાતમાં ખેડૂતો પાસેથી રૂ.15 હજાર કરોડની મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો રાજ્યવ્યાપી શુભારંભ
ગુજરાત સરકારની જાહેરાત બાદ રાજ્યમાં આજથી (9 નવેંબર 2025) ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાક નુકશાન સહાય પેટે 10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજ બાદ ગુજરાત સરકારે આજથી(9 નવેંબર 2025) રૂ.15 હાજર કરોડની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જણસીની ખરીદીનો પ્રારંભ થયો છે અને ખેડૂતો … Read more