ગુજરાત ખેડૂતો પાસેથી પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ લઘુતમ ટેકાના ભાવ તુવેર ખરીદી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન તારીખ
ભારત સરકારશ્રીએ ખેડૂતો પાસેથી ખરીફ 2025-26 માટે તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 8000 નો ટેકાના ભાવ જાહેર કર્યો છે, સરકારે “પ્રાઇઝ સપોર્ટ સ્કીમ” (PSS) હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી ખેડૂતને સ્થિરતા, નિર્ભરતા અને ન્યાયસંગત આવકની ખાતરી મળે છે. તુવેર ટેકાના ભાવ ખરીદી ભારત સરકારશ્રીએ ખરીફ 2025-26 માટે તુવેર … Read more