ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹10,000 કરોડનું કમોસમી વરસાદથી પાક નુકસાન સહાય કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું, આ જિલ્લાઓને મળશે પુરી સહાય
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન અસરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધરતીપુત્રો માટે રૂ.10 હજાર કરોડનું પાકના નુકસાન સહાય કૃષિ રાહત પેકેજની ઘોષણા કરી છે, જે ગુજરાતના ખેડૂતો માટે નવી આશાનું કિરણ સમાન છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે કૃષિ રાહત પેકેજનો હેતુ માત્ર નુકસાનની ભરપાઈ કરવાનો નથી, … Read more