Cumin Jeera Mandi Price Today Gujarat (જીરા નો ભાવ આજનો 2025): ગુજરાત એક કૃષિપ્રધાન રાજ્ય છે અને અહીંના અનેક વિસ્તારોમાં જીરાનું ઉત્પાદન વ્યાપક પ્રમાણમાં થાય છે. જીરું એક મહત્વપૂર્ણ મસાલા છે જેની માંગ દેશના અંદરના બજારો તેમજ એક્સપોર્ટમાં પણ રહેતી હોય છે. આજના રોજ (તારીખ: 7 મે, 2025) રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક અને ભાવોની જે વિગતો પ્રાપ્ત થઈ છે તે નીચે મુજબ છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વેબસાઇટ અનુસાર આજે સમગ્ર ગુજરાતના માર્કેટ યાર્ડોમાં જીરાની કુલ આવક 3375 બેગ રહી છે. આ આવક હજી પીક સિઝનની તુલનાએ ઓછી છે, પણ કેટલીક જગ્યાએ વરસાદની અસરોને કારણે આવક ઉપર પ્રભાવ પડતો જોવા મળ્યો છે.
ગુજરાતમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4625 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3900 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાજકોટમાં વરસાદના કારણે અવાક બંધ હતી, ધાનેરામાં રૂ.4273, વાંકાનેરમાં રુ.4260, ડીસામાં અવાક બંધ હતી, ગોંડલમાં 4251 રૂપિયા ભાવ બોલાયો હતો.
આજે જીરાનો શું ભાવ રહ્યો? (Cumin Jeera Price Today)
| માર્કેટ યાર્ડનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ | જીરાની કુલ આવક (બેગ) |
|---|---|---|---|
| ઉંઝા | 3,900 | 4,625 | – |
| ડીસા | આવક બંધ | આવક બંધ | આવક બંધ |
| ધાનેરા | 3482 | 4273 | 12 |
| વાંકાનેર | 3600 | 4260 | 250 |
| ગોંડલ | 3651 | 4251 | 490 |
| રાપર | 3801 | 4152 | 3 |
| જામજોધપુર | 3350 | 4181 | 35 |
| ભેસાણ | 3796 | 3796 | 2 |
| પાટડી | 3880 | 4171 | – |
| જામ ખંભાળિયા | 3500 | 4030 | 257 |
| માંડલ | 4101 | 4301 | 75 |
| જેતપુર | 3100 | 4100 | 5 |
| ધ્રાંગધ્રા | 3600 | 4072 | – |
| દિયોદર | 3200 | 4041 | 9 |
| બોટાદ | 3125 | 4050 | 23 |
| જૂનાગઢ | 3600 | 3880 | 17 |
| વાંકાનેર | 3600 | 4260 | 250 |
| જામનગર | 2500 | 4100 | 233 |
| ભીલડી | 4121 | 4150 | 22 |
| નેનાવા | 3700 | 4200 | 742 |
| પીલુડા | 3600 | 4200 | – |
| થરા | 3600 | 4001 | – |
| વાવ | 3000 | 4275 | 200 |
| થરાદ | 3200 | 4125 | 1000 |
| વારાહી | 3600 | 4150 | – |
| મોરબી | 3600 | 4076 | 183 |
| રાધનપુર | 3320 | 4421 | 325 |

ગુજરાતી માર્કેટયાર્ડ બજાર ભાવના ડેટાને એનાલિસ્ટ કરીને ખેડૂતોને ખરીદ વેચાણ માટે કોમોડિટી સમાચાર વિષે માહિતી પુરી પાડે છે.