Mango auction: ગુજરાતમાં ભર શિયાળે પોરબંદરમાં કેરીનું આગમન રૂ.851ની કિલો કેરીનો ભાવ બોલ્યો

winter in Gujarat arrival mango auction in Porbandar

Mango auction: શિયાળામાં કેરીનું આગમન આ વર્ષે પોરબંદર અને અન્ય ગુજરાતી વિસ્તારોમાં શિયાળામાં પણ કેરીનું આગમન થયું છે, જે સામાન્ય રીતે ઉનાળામાં જોવા મળતું હતું. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું વેચાણ એતિહાસિક ભાવ, 851 રૂપિયા પ્રતિ કિલો, પર થયું, જે ભારતભરમાં એક અનોખી ઘટના બની ગઈ છે. આ ટૂંકી મોસમમાં કેરીના મોટા ફળોને લઈને ખેડૂતોમાં … Read more

Onion price today: ગુજરાત માર્કેટ યાર્ડમાં ખરીફ ડુંગળીની બંપર આવક સામે સારી ક્વોલિટી ડુંગળીના ભાવ ટકેલા

Gujarat kharif onion price today stable against bumper income

Onion price today (ડુંગળીનો આજે ભાવ): મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક વધીને ક્રમશઃ 45,264 અને 8,370 થેલાની થઈ છે. જૂની સફેદ ડુંગળીના ભાવ ₹350-₹1,015 અને નવી સફેદના ₹300-₹851 છે, જ્યારે લાલ ડુંગળીના ભાવ ₹200-₹808 રહ્યા. લાલ ડુંગળી ઉત્તર ભારતમાં અને નવી સફેદ કર્ણાટક-આંધ્રમાં ખપાઈ રહી છે. ખરીફ લેઈટ ડુંગળીની બજારમાં આવક વધી … Read more

Crop Protection: ઉંદરોને કારણે ખેતીમાં ઉપજ ઘટે છે, તો હવે કરો આ 3 ઉપાય, સાત પેઠી સુધી ઉંદરો ખેતરમાં નહિ આવે

get remedy rid of rats from farm for Crop Protection

Crop Protection (ખેતરમા ઉંદરોથી છુટકારો મેળવો): ખેતીમાં ઉંદરોથી પાકને બચાવવાનો મોટો પડકાર છે, કારણ કે તેઓ વાવણીથી લણણી સુધી અનાજ અને પાકને નુકસાન પહોંચાડે છે અને ફંગલ રોગો ફેલાવે છે. તેમને ભગાડવા માટે ઓર્ગેનિક પદ્ધતિઓ જેમ કે ગરમ મરચાં, લસણનો રસ અને લીમડાનો ખોળ ઉપયોગી છે, જે ઉંદરોને નુકસાન કર્યા વિના ખેતર છોડવા મજબૂર કરે … Read more

Floating farming Bangladesh: અહીંયા થઈ રહી છે વિશ્વની અનોખી ખેતી જ્યાં જોવા મળે છે તરતા બગીચાઓ

Floating farming gardens of Bangladesh

Floating farming Bangladesh (ફ્લોટિંગ ગાર્ડન્સ બાંગ્લાદેશ): કૃષિમાં પાણીની અછત અને અતિવૃષ્ટિ બંને આર્થિક અને પર્યાવરણીય સમસ્યાઓનું કારણ બને છે. જેમ પાણીની અછત પાકોના વિકાસમાં મુશ્કેલી ઉભી કરે છે, તેમ અતિવૃષ્ટિનો પ્રભાવ વધુ ગંભીર થઈ શકે છે, ખાસ કરીને જયારે નદીઓનો પ્રવાહ ઉભા પાક પર ફરી વળે. બાંગ્લાદેશમાં, જ્યાં પૂરની સમસ્યા સામાન્ય છે, “તરતા બગીચા” જેવી … Read more

Jamnagar Ajwain auction: જામનગર હાપના માર્કેટયાર્ડમાં અજમાની હરરાજી શરૂ થતા સૌથી ઊંચો 4551 ભાવ બોલ્યો

Jamnagar Hapa Market Yard Ajwain auction start with highest price

જામનગર હાપા યાર્ડમાં અજમાના વેચાણનો પ્રારંભ Jamnagar Ajwain auction (જામનગર અજમાની હરરાજી): જામનગરના હાપા યાર્ડમાં મગફળી પછી આજથી નવા અજમાના વેચાણનો પ્રારંભ થયો છે. હાપા યાર્ડ, જે ગુજરાત અને સમગ્ર દેશભરમાં અજમાના વેચાણ માટે પ્રખ્યાત છે, આજના દિવસે 10 મણના અજમાને ₹4,551 પ્રતિ મણના ઊંચા ભાવ સાથે વેચવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૌરવ સાથે શ્રીફળ … Read more

National Milk Day: રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયન જન્મ જયંતી

National Milk Day Father of White Revolution Dr. Varghese Kurian's birth anniversary

National Milk Day (રાષ્ટ્રીય દૂધ દિવસ): રાષ્ટ્રીય દૂધ દિવસ અને દૂધનું મહત્વ ભારતમાં દર વર્ષે 26મી નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે. ડૉ. વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના પિતા માનવામાં આવે છે. આ દિવસ દૂધના પોષક તત્વો અને દેશની આર્થિક અને સામાજિક સમૃદ્ધિમાં તેના યોગદાનને ઉજાગર … Read more

Gujarat weather today: અશોકભાઇ પટેલની આગાહીના પાછલા દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે

Gujarat weather today Ashok Patel forecast cold in last days of week

Gujarat weather today (આજે ગુજરાતનું હવામાન): ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી નહીં પરંતુ ગુલાબી ઠંડીનો અનુભવ થશે, જ્યાં લઘુતમ તાપમાન 15°C થી 17°C વચ્ચે રહેશે. દક્ષિણ બંગાળની ખાડીમાં ડિપ્રેશન મજબૂત થઈ તામિલનાડુ અને શ્રીલંકાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જે ઓડિશા અને આંધ્ર પ્રદેશને અસર કરી શકે છે. ગુજરાતમાં હાલ ન્યુનતમ તાપમાન સામાન્યથી 1-2°C ઉંચું … Read more

Father of groundnut: સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર શરૂ કરનાર મગફળી પિતા તરીકે ઓળખાતા પદ્માબાપા કાલરીયા વિષે જાણો

Learn about Padmabapa kalariya, known as the father of groundnuts, who started groundnut cultivation in Saurashtra

Father of groundnut (મગફળીના પિતા): સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો આજે દેશીઢબની ખેતીને તિલાંજલી આપીને નવા સંશોધીત બિયારણો, ટેકનોલોજીનો ઉપયોગ કરતાની સાથે વિવિધ પાકોનું વાવેતર કરતા થયા છે. તેમ છતાં સૌરાષ્ટ્રમાં આજે મુખ્યતવે કપાસ અને મગફળીનાં પાકોનું વાવેતર વધારે પડતું થાય છે. તેલીબીયાના આ પાકોના વાવેતરને લઇને ઘણા સેન્ટરોમાં કરોડોનું ટર્ન ઓવર ધરાવતો ઓઇલ મીલ ઉદ્યોગ ધમધમી રહ્યો … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ