Cotton Support Price: કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ના KAPAS KISAN એપ્લિકેશન દ્વારા કપાસ ટેકાના ભાવ ખરીદી નોંધણી અને તારીખ
કપાસની ટેકાના ભાવ ખરીદી માટે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) એ KAPAS KISAN (કપાસ કિસાન) એપ્લિકેશન દ્વારા કપાસ ટેકાના ભાવ ખરીદી નોંધણી કરવામાં આવશે. આ માહિતી ગુજરાતના માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી છે. ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં ભારતનો સૌથી મોટો ફાળો છે. આથી, ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે Cotton Corporation of India (CCI) દ્વારા જાહેર … Read more