NAFED e-auction portal: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે NAFED ઈ-ઓક્શન પોર્ટલ NAFEX.inનો શુભારંભ કરાવ્યો, ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ (કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ) NAFED ઈ-ઓક્શન પોર્ટલ NAFEX.inનો શુભારંભ કરાવ્યો હતો. NAFEDની ચાર નવી પહેલનો પ્રારંભ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નાફેડ (NAFED) દ્વારા આજે ચાર મોટી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં NAFEX.in, દ્રષ્ટિ (DRISHTI), ઈઆરપી (ERP) અને નાફેડ … Read more