Sankat haran bima yojana: ઇફકો સંકટ હરણ બીમા યોજના અંતર્ગત નેનો યૂરિયા – ડીએપીની ખરીદી પર ખેડૂતોને મળશે 2 લાખ સુધીનો અકસ્માત વીમો
Sankat haran bima yojana (સંકટ હરણ બીમા યોજના): ભારતના ખેડૂતો માટે હંમેશાં નવી યોજનાઓ અને સહાય યોજના જાહેર કરવામાં આવે છે, જે તેમને આર્થિક રીતે મજબૂત બનાવે અને સંકટના સમયે સહારો પુરો પાડે. આવી જ એક અત્યંત ઉપયોગી અને લાભદાયી યોજના છે “ઇફ્કો સંકટ હરણ બીમા યોજના”, જે ખાતર ખરીદી સાથે મફત અકસ્માત વીમો આપે … Read more