PM Kisan 21th installment: મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો કોઈમ્બતુરથી ખેડૂતોના ખાતામાં 2000 DBT ટ્રાન્સફર કર્યો, અહીં ચેક કરીલો
PM Kisan 21th installment: વડાપ્રધાન મોદી તામીલનાડુના કોઈમ્બતુર ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21 મો હપ્તો આજે (19 નવેમ્બર, 2025) DBT ટ્રાન્સફર કર્યો. ખેડૂતો પોતાનું પીએમ કિસાન સ્ટેટસ પોર્ટલ પર ચકાસી શકે છે કે તેમનો 21મો હપ્તો આવ્યો છે કે નહીં. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તા … Read more