Garlic price today: લસણમાં ઓછી આવકો હોવાથી લસણમાં ઘટયા ભાવથી ઉછાળો, જાણો 1 કિલોના ભાવ

lasan price today increase due to Low garlic income

લસણના બજાર ભાવ, garlic price today, lasan price today: મધ્યપ્રદેશમાં તહેવારોને કારણે મંડીઓ છેલ્લા બે-ત્રણ દિવસથી બંધ છે અને ગુરૂવારથી રેગ્યુલર બધી મંડીઓ ખુલે તેવી સંભાવના છે. હવે આવકો ત્યાં લસણની કેટલી થાય છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. અત્યારે આવકો ઓછી હોવાથી રાજકોટમાં લસણના ભાવમાં મણે રૂ.૨૫થી ૫૦નો સુધારો થયો હતો. લસણનાં … Read more

Coriander price today: ધાણાની બજારમાં ધીમી ગતિએ સુધારો જાણો મણે કેટલો થયો વધારો

Coriander price today Slow recover in Dhaniya market

Coriander price today ધાણાની બજારમાં ભાવ સતત વધી રહ્યાં છે અને મણે વધુ રૂ.રપનો સધારો થયો હતો. ધાણાની આવકો આજે મર્યાદીત હતી, પરતુ ત્રણ દિવસની રજા બાદ ગોંડલમાં બુધવારે ધાણાની આવકો કેટલી થાય છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. ધાણાના વેપારીઓ કહે છે કે હાલની બજારમાં ટૂંકાગાળા માટે બેતરફી મુવમેન્ટની સંભાવના છે અને … Read more

Castor price today: એરંડાના ભાવમાં ફરી તોફાની તેજી જાણો આજના એરંડા ના ભાવ

Castor price hike again in Gujarat market yard

Castor price today (આજના એરંડા ના ભાવ): એરંડામાં ફર તેજની તોફાન-મસ્તી શરૂ થઇ છે. આ તોફાન મસ્તીમાં આગ હોમવાનું કાગ પણ અગ્રણી પ્લાન્ટ દ્વાસ શરૂ થયું છે. અગાઉ જેમ શુદત બનેલા જળમાં કાંકરીચાળો કરોને તેજીનો ચમકારો કરાયો હતા તે જ રીતે આ વખતે પણ ખેડૂતો પાસેથી સીધી ખરીદીના ભાવ અખબારોમાં આપવાનું શરૂ થતાં એરંડા બજારમાં … Read more

Gujarat cotton rate today: કપાસનો સર્વે, નવા કપાસની આવકો વધતા કપાસ વાયદા ભાવમાં તેજી

cotton futures price rise due to new cotton income rise

Gujarat cotton rate today (ગુજરાત માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ) કપાસનો સર્વે: ગુજરાતમાં નવા કપાસની આવકો ધીમી ગતિએ વધી હતી, પંરતુ અત્યારે ભેજવાળા માલ વધારે આવી રહ્યાં છે. કપાસની બજારમાં આગળ ઉપર સરેરાશ વેચવાલી કેવી આવે છે અને રૂની બજારો સારી રહેશે તો નવા કપાસમાં ટેકો મળી શકે છે. કપાસની બજારમાં એવરેજ બજારો એક રેન્જમાં … Read more

jeera price today: જીરુમાં ઓછી આવકોના કારણે જીરાના ભાવ સ્થિર, જાણો આજના બજાર ભાવ

%E0%AA%9C%E0%AB%80%E0%AA%B0%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE %E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5 %E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%B0

જીરુંમાં પાંખી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ યથાવત, જીરુંમાં નવા નિકાસ વેપારો આવે તો મરમાં સુધારો જોવા મળી શકે. જીરુંના બજારમાં ભાવ સ્થિર, મૂવમેન્ટ નહી જીરુંની બજારમાં ભાવ સ્ટબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોંતી. આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. હાલના જીરુંના ભાવથી ખેડૂતો વેચાણ … Read more

Garlic price Today: દેશમાં લસણની બજારો મજબૂત હોવાથી લોકલ બજારમાં પણ લસણ ભાવમાં ઉછાળો

commodity bajar samachar Garlic price Today jumped due to trade

Garlic price Today, આજનો લસણનો ભાવ, નવા લસણ ના બજાર ભાવ: લસણની બજારમાં તેજી, રાજકોટમાં ભાવ રૂ.૬૦૦૦ની નજીક પહોંચ્યાં, દેશાવરમાં લસણની બજારો મજબૂત હોવાથી લોકલ બજારમાં પણ ભાવ વધશે. લસણના ભાવમાં મજબૂતાઈ લસણની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળો રહ્યો છે અને હાલના સંજોગોમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ વધો શકે છે. રાજકોટમાં લસણનો ભાવ મણનો … Read more

આજના મગફળીનાં બજાર ભાવ: હાલ ગુજરાતમાં વરસાદના કારણે મગફળીની આવકોમાં ઘટાડો મગફળીના ભાવ સ્થિર, જાણો 1 મણના ભાવ

commodity bajar samachar due to rains in Gujarat penut incomes down Groundnut prices are stable

આજના મગફળીનાં બજાર ભાવ: ગોંડલમાં પશ્ચિમ બંગાળની મગફળીની ૫૦૦ બોરીની આવક થઈઃ ભાવ સ્ટેબલ, વેપારીઓના મતે હવે બહુ વરસાદ ન આવે તો પંદર દિવસમાં ઊભડી જાતો આવવા લાગશે. મગફળીના બજારમાં ભાવની સ્થિતી મગફળીની બજારમાં શનિવારે ભાવમાં ખાસ કોઈ ઓટ વેચવાલી નહોતી,પરંતુ બજારમાં ખાંડીએ રૂ.૨૦૦ જેવો સુધારો હતો. બીજી તરફ ગોંડલ યાર્ડ એક દિવસ માટે ચાલુ … Read more

Castor market price Today: એરંડા વાયદા બજારમાં સુસ્તી જન્માષ્ટમી રજાના માહોલ વચ્ચે એરંડા ભાવ ટકેલા

Castor futures market sluggish amid Janmashtami festival holiday divela price stable

એરંડા બજાર: રજાએ બજારને થંભાવી દીધું, ભાવ સ્થિર રહ્યા રક્ષાબંધનની રજાના માહોલ હોઈ ગુજરાતના લગભગ તમામ યાર્ડ સોમવારે બંધ હતા પણ વાયદા ચાલુ હતા પણ હાજરમાં કોઇ હિલચાલ ન હોઈ વાયદામાં કોઈ મોટી મુવમેન્ટ નહોતી. એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું: વાવેતર મોડું થવાને કારણે શોર્ટજની શક્યતા એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડામાં હાલની સ્થિતિ ભરેલા … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી