તલની નિકાસની લેવાલી સારી હોવાથી તલના ભાવમાં નોન સ્ટોપ તેજી

GBB sesame seeds price today 3

સફેદ તલની બજારમાં ભાવ સતત નવી ઊંચાઈએ તરફ જઇ રહ્યા છે. કોરિયાના તલનાં નવા ટેન્ડરની જાહેરાત અને નિકાસકારોની લેવાલી ચાલુ હોવાથી બજારમાં મણે રૂ.૪૦થી ૫૦ની તેજી થઇ હતી. આગામી દિવસોમાં ભાવ મોટેપાયે વધતા રહે તેવી ધારણાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત … Read more

એરંડાના જે ખેડૂતોએ પાક સાચવ્યો હશે એને એરંડાના ભાવ રોકર્ડ બ્રેક મળવાની આશા નક્કી

GBB castor seeds market price 18

અહીં એરંડાના ભાવ વિશે છેલ્લા ઘણા મહિનાઓથી કહેવામાં આવી રહ્યુ છે કે એરંડાના ભાવ કપાસની જેમ જ મણના ૨૦૦૦ રૂપિયા થવાની પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા પંદર દિવસથી એરંડાની રોજની આવક બે લાખ ગુણી આસપાસ આવી રહી હોવા છતાં એરંડાના ભાવ મણના ૧૪૦૦ રૂપિયાથી ઘટતાં નથી તે બતાવે છે કે એરંડામાં મોટી તેજી નક્કી થવાની છે. … Read more

તલમાં સતત ઘટતી આવકો વચ્ચે તલના ભાવ માં આ રીતે આવી શકે છે ઉછાળો

GBB sesame seeds price today 2

તલમાં સતત ઘટતી જતી આવકો વચ્ચે ડિમાન્ડ પણ ઘટી ગઇ છે. હાલ સ્ટોકીસ્ટો પાસે રહેલો તલનો સ્ટોક ઓછો થઈ રહ્યો છે ત્યારે સ્ટોકીસ્ટો પચ્ચાસ ટકા હળવા થઇ ગયા હોય તેવું અનુમાન મુકાઈ રહ્યું છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ બીજી … Read more

ગુજરાતમાં ઠંડી પડતા લસણની બજારમાં હવે સુધારો દેખાય તેવી સંભાવનાં

GBB garlic market price 13

ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ હોવાથી લસણની બજારમાં સરેરાશ સુધારાનો કરંટ દેખાય તેવી સંભાવનાં દેખાય રહી છે. લસણની આવકો હાલ તમામ સેન્ટરમં ઓછી છે. ખેડૂતો પણ હવે નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી, જેમને વેચાણ કરવું હતું એવા ખેડૂતોએ વાવણી કર્યા બાદ વધેલું લસણ વેચાણ કર્યું છે. today commodity live news of due to winter … Read more

ગુજરાતમાં સફેદ તલ ના ભાવમાં ઘટાડો થતા કાળા તલના ભાવમાં આવ્યો ઉછાળો

GBB white sesame price down black sesame price hike

હાલમાં અનિશ્ચિતતાના દૌર વચ્ચે તલ બજાર બન્ને તરફ અથડાઇ હતી. શુક્રવારે સફેદ અને કાળા તલમાં મણે રૂ. રપનો ઘટાડો થયા બાદ શ નિવારે સફેદ તલમાં વધુ રૂ. ૩૦ તૂટયા હતા, તો કાળા તલમાં ડિમાન્ડને પગલ રૂ. ૨૦ વધી ગયા હતા. જોકે, યાર્ડા ઠંડા હતા, અને કોરિયાના શીપમેન્ટની બાકી લેવાલીની અસરે બજારમાં કામકાજનો કરંટ દેખાયો હતો. … Read more

દેશમાં જવની બજારમાં ધગધગતી તેજીઃ જવાના ભાવ ટૂંક સમયમાં નવી ઊંચાઈએ પહોંચશે

GBB barley market 1

ઘઉંમાં તેજી થાય કે ન થાય, પંરતુ જવની બજારમાં જબ્બર તેજી આવી છે અને ટૂંક સમયમાં જવનાં બજાર ભાવ ઓલટાઈમ ઊંચી સપાટીની નજીક પહોંચે તેવી સંભાવનાં ટ્રેડરો વ્યક્ત કરી રહ્યાં છે. જવનાં ભાવ એપ્રિલ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૫ ટકા જેટલા વધી ગયાં છે. ટ્રેડરોનાં મતે જવનાં ભાવ આગામી બેથી ત્રણ સપ્તાહમાં વધીને રૂ.૨૩૦૦થી ૨૩૫૦ની … Read more

એપ્રિલ મહિનાના અંત સુધીમાં ચણામાં ભાવમાં વધવાનો અંદાજ

GBB chickpea market 5

દેશમાં ચણાનાં ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે એપ્રિલ અંત સુધીમાં ચણાનાં બજાર ભાવ માં પાંચથી ૧૦ ટકાનો ઉછાળો આવે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. ચણાની આવકો શરૂ થઈ ગઈ છે, પંરતુ માંગ ખૂબજ સારી હોવાથી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચણાનાં બજાર ભાવ માં ક્વિન્ટલે રૂ.૬૦૦થી ૬૫૦ની તેજી આવી ગઈ છે અને હજી ભાવ વધે તેવી … Read more

ગુજરાતમાં ચણાની ખુબજ આવકો સામે ખેડૂતોને સારા ચણાના ભાવ મળતા રહેશે

GBB chickpea market 4

ચણો આ વખતની રવી સિઝન વાવેતરમાં વન-વે ચાલ્યો હતો. આજે રાજકોટ હોય, ગોંડલ હોય કે કોઇપણ યાર્ડ હોય, કાયમના વર્ષો કરતાં ચણાની બંપર આવકો થઇ રહી છે. એક વખત આવક ખોલ્યા પછી ચાર-છ દિવસ સુધી ફરી ચણાની આવકોને બ્રેક મારવી પડે, એટલો ચણો યાર્ડોમાં ઠલવાઇ રહ્યોં છે. સરકારના ચણાના ટેકાના ભાવ કરતાં બજારો નીચી હોવા છતાં … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે