ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાત સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીન લઘુતમ ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બરથી શરૂ કરશે

Against the damage caused by unseasonal rains, Gujarat Chief Minister Bhupendrabhai Patel said that the government will start purchasing groundnut, moong, urad and soybean tekana bhav from November 9

મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ, ગુજરાતમાં 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીન લઘુતમ ટેકાના ભાવે પાકોની ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કેન્દ્રો પર કરવામાં આવશે અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ સીધા તેમના બેંક ખાતામાં જમા થશે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના … Read more

Groundnut price today: ગુજરાત સિંગતેલમાં ઘટતી બજારે નબળી મગફળીના ભાવમા મણે 10 થી 15નો ઘટાડો

Groundnut price today fall by 10 to 15 rs due weak market in singtel market

Groundnut price today (મગફળીનો આજે ભાવ): હાલના બજાર પરિપ્રેક્ષ્યમાં મગફળીના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્યત્વે સિંગખોળ અને મગફળીના વિવિધ પ્રકારોના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. સાથે સાથે, સિંગતેલના વેપારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને કારણે મગફળીના ભાવ પણ ઘટી રહ્યા છે. મગફળીના કેટલાક ગુણવત્તાવાળા શ્રેણી, જેમ કે નબળી અને મિડીયમ … Read more

Groundnut price today: સીંગતેલમાં ચીનની ખરીદી નીકળતા મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં ભાવ ન તૂટવાની આશા બંધાઈ

Groundnut price not fall because China purchase peanut oil

Groundnut price today (મગફળી ના ભાવ આજનો): નવી મગફળીની સીઝન એક મહિનાથી શરૂ થઈ ચૂકી છે. હવે તેલ ઉત્પાદન કરતી મિલો પણ ધમધમવા લાગી છે ત્યારે સીંગતેલમાં નિકાસના કામકાજ પણ ખૂલ્યાં છે. પાછલા બે ત્રણ દિવસથી ચીનની પૂછપરછ એકદમ વધી ગઈ છે અને થોડાં સોદા પણ થયાં છે. મગફળીનું વધુ ઉત્પાદન, મોંઘાવારી વચ્ચે ચીનના સિંગતેલ … Read more

Groundnut price today: મગફળીની દિવાળી પછી મોસમ પડશે, નીચી બજારથી ટેકા ખરીદીની રાહ જોતા ખેડૂતો

Groundnut price today: Groundnut season will be after Diwali, farmers waiting for support from low market

Groundnut price today (આજના મગફળીનાં બજાર ભાવ): દશેરાને કારણે મગફળીની બજારમાં આજે કોઈ વેપારો યાર્ડોમાં થયા નહોંતાં. તમામ યાર્ડોમાં આજે રજા હતી. સોમવારથી યાડો ખુલ્યા બાદ નવી મગફળીની આવકમાં વધારો થાય તેવી સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પણ આવકો વધારે થાય તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં ઊઘાડ નીકળી જશે તો સમગ્ર ગુજરાતની આવકો આ સપ્તાહે … Read more

મગફળી ના ભાવ આજનો: મગફળીમાં અન્ય રાજ્યોની અવાકમાં ઘટાડો આવતા મગફળીના ભાવમાં ઉછાળો

peanut price today increase amid decline in other states groundnut demand

મગફળી ના ભાવ આજનો: મગફળીની બજારમાં ઊભા પાકમાં પીળીયાની ફરીયાદો શરૂ થવા લાગી છે. મગફળીનાં ઉત્પાદક વિસ્તારમાં ભારે વરસાદને પગલે હવે ઉઘાડની જરૂ૨ છે, પંરતુ વરસાદ રહી ગયો છે, પરંતુ તડકો નીકળતો નથી, આગામી બે-ચાર દિવસમાં જો સ્થિતિ સુધરશે નહી તો બગાડ વધી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે. મગફળી ના ભાવ આજનો સરેરાશ સારો … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી