ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: ગુજરાતમાં ચોમાસાની વાવણીની સીઝન પહેલાં જ નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટી રાહત આપતા આગામી 11 જૂનથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ ચોમાસુ પાક માટે ઉપલબ્ધ કરાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત નર્મદા કમાન્ડ વિસ્તાર હેઠળ આવતા હજારો ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે. ગુજરાતમાં ખેડૂતોને ચોમાસુ વાવણી પહેલાં રાહત દર વર્ષે ચોમાસાની … Read more