ખેડૂતો માટે મહત્વના સમાચાર: પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મેળવવા માટે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત, જાણો ડીટેલ
કેન્દ્ર સરકારના ડિજીટલ પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ કૃષિ સબબ એગીસ્ટેક પ્રોજેક્ટ (Agristack Project) દેશભરના ખેડુતો માટે અમલમાં મુકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત દેશના તમામ ખેડૂત ખાતેદારો માટે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ રજિસ્ટ્રી ખેડુતો માટે આવનારી દરેક સરકારી કલ્યાણકારી યોજના અને લાભ મેળવવા માટે આધારભૂત બનશે. જો ખેડુતો આ … Read more