ગુજરાતમાં કપાસ ઉત્પાદન વધારવા મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી દ્વારા કપાસ પકવતા ખેડૂતોને 14 હજારની ઈનપુટ સહાય મળશે, કેવી રીતે કરશો અરજી
દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને આયાત ઘટાડવા અને ખેડૂતોને સક્ષમ બનાવવા માટે વર્ષ 2026-27 થી 2030-31ના સમયગાળા માટે “મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી” (કપાસ ક્રાંતિ મિશન) ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ આગામી પાંચ વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઈનપુટ સહાય આપવામાં આવશે, તેમ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ … Read more