chilli price today: મરચાં આવકોમાં ઘટાડો થતા મરચાના ભાવમાં તેજીનો માહોલ જામ્યો, જાણો મરચાં ના બજાર ભાવ

chilli price today risen due to a decrease in arrivals, know the market price of chilli

chilli price today (મરચાંના ભાવ આજે): મરચાંના બજારમાં હાલ સર્વત્ર તેજીનો માહોલ જામ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી મરચાંના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને બજારમાં નવી આવકો ધાર્યા મુજબ વધી રહી નથી. ખાસ કરીને બરફ (જૂનો માલ)ની આવકોમાં ઘટાડો થવાથી બજારમાં પુરવઠો સીમિત બન્યો છે. આવી સ્થિતિમાં પહેલા પાઉડરવાળા વેપારીઓએ મોટા પ્રમાણમાં લેવાલી કરી … Read more

મરચાનાં છેલ્લા તબક્કામાં સારા માલની ડિમાન્ડથી મરચાંના ભાવ માં ઉછાળો

Chilli marcha price today rise due to good quality in last phase

આજના મરચાંના ભાવ (Chilli Marcha price today): જેમ જેમ ચોમાસું નજીક આવે છે, તેમ તેમ સૌરાષ્ટ્રના વિવિધ કૃષિ માર્કેટ યાર્ડમાં મરચાંના વેપારમાં ધીમી ગતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જુન મહિનાની શરૂઆતમાં અનેક યાર્ડોમાં મરચાંના હરાજી કાર્યો બંધ થવાની શરૂઆત થઇ ગઈ છે. ઘણા યાર્ડમાં આજુબાજુના દિવસોમાં છેલ્લી હરાજી યોજાઈ રહી છે અને તેની … Read more

Gondal Chilli Price: ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની ભરપૂર આવક : મણના ૧પ૦૦ થી ૩ હજાર ભાવ બોલાયા

Chilli Price today heavy revenue in Gondal market yard

Gondal Chilli Price (ગોંડલ મરચાનો ભાવ): ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની 50,000 ભારી જેટલી આવક થઈ છે, જેમાં યાર્ડના ગેઇટની બન્ને બાજુ મરચા ભરેલા વાહનોની ચારથી પાંચ કિ.મી. લાંબી કતારો જામી હતી. ખેડુતોને મરચાના 20 કિલોનો ભાવ રૂ. 1500 થી 3000 સુધી મળ્યા. મુખ્યત: સાનિયા, રેવા, રેશમપટ્ટો અને ઘોલર મરચાની આવક થઈ છે. રેશમપટ્ટો, જેને ગોંડલીયા મરચા … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી