ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે ટેકાના ભાવ જાહેર, આ તારીખથી ટેકાના ભાવે ખરીદી નોંધણી શરૂ થશે
MSP registration Gujarat 2026: ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર ખરીફ 2026-27 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નોંધણીનું આયોજન કર્યું છે. ખેડૂતો માટે નોંધણી 10 સપ્ટેમ્બર થી 09 સપ્ટેમ્બર 2026 સુધી ઈ-ગ્રામ કેન્દ્રો પર વિનામૂલ્યે ટેકાના ભાવે ખરીદી નોંધણી થશે. મગફળીના રૂ. 7517, મગના રૂ. 8780, અડદના રૂ. 8200 … Read more