Ashok Patel weather forecast: ગુજરાતમાં ચોમાસુ આ ભાગોમાં વરસાદના એકથી વઘુ રાઉન્ડ, અશોકભાઇ પટેલની આગાહી

weather forecast Ashok Patel ni agahi Monsoon rain in Gujarat more than one round

Ashok Patel weather forecast: વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યં છે કે તા. ૧ થી ૮ જુલાઈ દરમિયાન ચાર-પાંચ દિવસ ચોમાસુ સક્રિય રહેશે. સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં ઘણા ભાગોમાં એકથી વધુ રાઉન્ડ આવશે. તેઓએ જણાવેલ કે, ગુજરાત રાજ્ય ઉપર એક યુએસી અને તેનો ટ્ર્ફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર ઉપર છે. દોઢ કિ.મી.થી ૫.૮ કિ.મી.ની … Read more

Gujarat Monsoon: આ તારીખ સુધી દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામ્યું

Gujarat weather forecast by IMD Orange Alert for South Gujarat in Monsoon freezes

Gujarat Monsoon: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે. નવસારીમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નવસારી અને જલાલપોર શહેરમાં 2 ઈંચ વરસાદ જયારે ગણદેવીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. શુક્રવાર રાતથી નવસારીમાં મેઘમહેર યથાવત છે.રાતે ચીખલી અને વાંસદામાં બે ઇંચ, ખેરગામમાં એક ઈંચ પડ્યો હતો. વરસાદથી ખેડૂતોએ રાહત અનુભવી છે. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો … Read more

Gujarat Weather IMD: હવામાન વિભાગની આગાહી દ્વારા આજથી રવિવાર સુધી વિવિધ વિસ્તારોમાં ચોમાસુ વરસાદની આગાહી

Gujarat Weather IMD Monsoon Rainfall forecast for various areas from today to Sunday

Gujarat Weather IMD: હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે રપ જૂને ભારેથી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વરસાદ પડી શકે છે. … Read more

Weather monsoon in gujarat: ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચોમાસુ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

monsoon Weather Forecast of heavy to very heavy rain in Gujarat moving towards

Weather monsoon in gujarat: હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિન મુજબ, દાહોદ અને છોટા ઉદેપ્રર જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, મહિસાગર, અમરેલી, ગીર સોમનાથ અને દોવમાં ભારે વરસાદની સંભાવના છે. જો કે, આજે એટલે કે ૨૪મી જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. કાલે ૨૫મી જને, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં … Read more

Gujarat weather ashok patel : તા. 25 થી 30 સપ્ટેમ્બર સુધીની વરસાદની આગાહી

Guajrat weather ashok patel ni agahi varsad GBB

ગુજરાત વેધર એનાલીસ્ટ અશોક પટેલે જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદનો દોર હજુ યથાવત જ રહે તેમ છે. સવા ઈચથી માંડી પ ઈચ કે તેનાથી વધુ વરસાદ વરસી જશે. ૩૦ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જ રહેશે અને સાર્વત્રીક વરસાદ થવાની આગાહી. forecast Gujarat weather ashok patel ni agahi from 25 to 30 September rain … Read more

Gujarat weather today : ગુજરાતમાં 4 દિવસ ભાદરમાં વરસાદને લઈ હવામાન ખાતાની આગાહી : ધોધમાર વરસાદ

GBB rain in Gujarat weather today news

હાલ ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા રખાઈ રહી છે. બીજી બાજુ હાલ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિયા થતાં ગુજરાતમાં ફરીથી ચોમાસુ જામે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો મળી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે