Gujarat weather Updates : ગુજરાતમાં ફરી ઝાપટાનો માહોલ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શકયતા 29 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર અશોક પટેલની આગાહી
ગુજરાતમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી રહી છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શકયતા છે. ગુજરાત વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી 29 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2026 ના જણાવ્યા મુજબ, વિવિધ હવામાન મોડેલોમાં મર્યાદિત સહમતી જોવા મળી રહી છે અને તેના આધારે ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2026 દરમિયાન … Read more