Gujarat weather Updates : સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતમાં વરસાદના સંજોગોમાં સુધારો થવાની શક્યતા 9 થી 16 સપ્ટેમ્બર અશોક પટેલની આગાહી
સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે આગામી દિવસોમાં વરસાદના સંજોગોમાં નોંધપાત્ર સુધારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી અનુસાર આગામી 12 થી 16 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યભરમાં વરસાદી ગતિવિધિઓ વધવાની પ્રબળ શકયતા છે. દેશમાં સક્રિય વિવિધ હવામાન પરિબળો અને બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલી સિસ્ટમ્સને કારણે વરસાદી માહોલ ફરી જામશે. … Read more