Gujarat Rain Updates : ગુજરાત રિજિયનમાં મેઘરાજા ફરી સક્રિય થશે 10 થી 16 ઓગસ્ટ અશોક પટેલની આગાહી

Gujarat Rain Updates : Rain active again in Gujarat region from 10 to 12 August Ashok patel ni agahi: Possibility of general improvement in Saurashtra-Kutch

ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોમાસાના રાઉન્ડ બાદ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી 10 થી 16 ઓગસ્ટ 2026 સુધીના ચોમાસાના વર્તારા અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે, 10 થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી એકવાર રેઈનફોલ એક્ટિવિટી વધવાની શક્યતાઓ સેવાય રહી છે, જ્યારે છેલ્લા સપ્તાહથી શાંત પડેલા સૌરાષ્ટ્ર … Read more

Gujarat Weather Updates News : સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં વરસાદનું જોર ઘટશે આ વિસ્‍તારોમાં વરસાદની શકયતા 4 થી 10 ઓગસ્ટ અશોક પટેલની આગાહી

Gujarat Weather Updates News: Rainfall intensity will decrease in Saurashtra, Gujarat and Kutch. Chance of rain in these areas from August 4 to 10, Ashok Patel forecast

હાલમાં ગુજરાત રાજ્યભરમાં નોંધાયેલા સક્રિય ચોમાસાના રાઉન્ડ બાદ હવે આગામી તા. 4 થી 10 ઓગસ્ટ 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત રિજિયન અને કચ્છમાં વરસાદની પ્રવળત્તિમાં નોંધપાત્ર ઘટાડો થવાની શકયતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના મિડ-ડે બુલેટિન અને વાતાવરણીય પરિબળોનું પળથ્થકરણ કરતા જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી મુજબ, આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાત રાજ્યમાં કોઈ મોટા … Read more

Gujarat weather news: આજથી ગુજરાતમાં ધોધમાર વરસાદની ઉજળી શક્‍યતા 29 જુલાઈથી 3 ઓગસ્ટ અશોક પટેલની આગાહી

Gujarat weather news: Strong possibility of heavy rain in Gujarat from today, Ashok Patel forecast from 29 July to 3 August 2026

ભારતીય હવામાન વિભાગ (IMD) ના સવારના બુલેટિન અને હાલની સિસ્ટમ્સના એનાલિસિસ આધારે વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી જણાવે છે કે, ઉત્તર આંતરિક ઓડિશા અને તેને અડીને આવેલા દક્ષિણ ઝારખંડ તથા છત્તીસગઢ પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે 29 જુલાઈ થી 3 ઓગસ્ટ 2026 દરમિયાન સમગ્ર … Read more

Gujarat Weather Updates: 16 થી 22 જુલાઈ અશોક પટેલની આગાહી ગુજરાતમાં વ્‍યાપક વરસાદની સંભાવના ઓછી : સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત વિસ્‍તારોમાં ઝાપટાની શકયતા

Gujarat Weather Updates: Less chance of widespread rain in Gujarat: Chance of showers in areas including Saurashtra-Kutch from 16 to 22 July, Ashok Patel's forecast

ગુજરાતમાં વ્‍યાપક વરસાદ અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત વિસ્‍તારોમાં ઝાપટાની શકયતા વેધર એનાલીસ્‍ટ અશોક પટેલની આગાહી તા. 16 થી 22 જુલાઇ સુધી, બંગાળની ખાડીમાં વેલમાર્ક લૉ પ્રેશર સક્રિય, પણ દિશા ઉત્તર-પશ્ચિમ તરફ રહેશે : દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ભારે વરસાદની સંભાવના. ભારતીય હવામાન વિભાગ લેટેસ્ટ બુલેટિન ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના બુલેટિન અનુસાર … Read more

Gujarat Weather Updates News : આ તારીખથી મેઘરાજા લેશે વિરામઃ ગુજરાત રિજિયનમાં વરસાદનું જોર ઘટશે 8 થી 15 જુલાઈ અશોક પટેલની આગાહી

Gujarat Weather Updates News: Meghraja will take a break: Rain intensity will decrease in Gujarat region from 8 to 15 July Ashok Patel forecast

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જામેલા ધમાકેદાર વરસાદી માહોલ વચ્ચે હવે મેઘરાજા ધીમે-ધીમે વિરામ તરફ આગળ વધી રહ્યા છે. હવામાનના બદલાતા મિજાજ અંગે વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી જણાવે છે કે, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ પર સક્રિય થયેલું લો-પ્રેશર હવે નબળું પડી રહ્યું છે. આ સાથે જ ચોમાસાનો ટ્રફ આગામી 10 જુલાઈ … Read more

Gujarat Weather Updates: ગુજરાતમાં 4 થી 5 દિવસમાં ચોમાસાની સત્તાવાર ઍન્ટ્રી 1 થી 8 જુલાઈ અશોક પટેલની આગાહી

Gujarat Weather Updates: Official entry of monsoon in Gujarat in 4 to 5 days Ashok Patel's forecast for 1 to 8 July rain in Gujarat

ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે હવે મેઘરાજાના સત્તાવાર આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. દેશના હવામાન વિભાગ (IMD) ના સત્તાવાર બુલેટિનનો ઊંડો અભ્યાસ કરીને જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી જણાવે છે કે આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં સત્તાવાર રીતે બેસી જશે. એટલું જ નહીં, આગામી 1 થી 8 જુલાઈ 2026 દરમિયાન … Read more

Gujarat Weather Forecast: આ તારીખ દરમિયાન ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્‍ટ્રી 22 થી 28 જૂન અશોક પટેલની આગાહી

Gujarat Weather Forecast: aa tarikh darmiyaan gujaratma chomasani dhamakedar an‍tri 22 0thi 28 june ashok patelni aagahi ashok patel ni agahi gujarat weather forecast 22 to 28 june sauraashtr, gujarat ane katchma aa tarikh darmiyaan pri-monsun pravrutti chalu raheshe? https://www.google.com/preferences/source?q=gujaratbajarbhav.in ------------------------------------------------------------------------------------------------------------- ashok patel ni agahi, Ashok Patel Rajkot, Ashok Patel weather, ashok patel weather forecast, Ashok Patel weather satellite, ashok patel weather today, current weather in Gujarat, Gujarat Weather, gujarat weather ashok Patel, Gujarat weather forecast, gujarat weather forecast 10 days, gujarat weather forecast news – gujarat havaman aagahi samachar, gujarat weather news, gujarat weather news today, gujarat weather today, gujarat weather today – gujarat aajnu havaman, Gujarat weather today live, kutch weather today, Rajkot weather Today, weather in Gujarat, weather news live, ashok patel 000ni aagahi, ashok patel 000ni aagahi liv, ashok patel vether, ashok patel weather 10, ashokbhai patel, ashokbhai patelni aagahi, aajnu havaman kevun chhe, gujarat primonsun activiti, gujaratma varsad 000ni aagahi, varsad 10na samachar gujaratma, varsadni aagahi taarikh, gujarat weather forecast news – gujarat havaman aagahi samachar, ashok patel ni agahi, gujarat weather ashok Patel, Gujarat weather Ashok Patel rajkot, gujarat weather today – gujarat aajnu havaman, ashok patel 000ni aagahi liv, ashok patel varsad 000ni aagahi, ashok patel vether, ashokbhai patel, ashokbhai patel rajkot havaman, ashokbhai patelni aagahi, gujarat weather ashok patel 1,589 Gujarat Weather Forecast: Monsoon to make a strong entry in Gujarat from 22 to 28 June, Ashok Patel weather forecast

ગુજરાતભરમાં આતુરતાપૂર્વક જેની રાહ જોવાઈ રહી છે તે ચોમાસાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ જણાવે છે કે, આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવા માટેની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે અનુકૂળ જણાઈ રહી છે. આ સાથે જ, ચાલુ અઠવાડિયે એટલે કે અશોક પટેલની આગાહી … Read more

Gujarat Weather Forecast: આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્‍છમાં પ્રી-મોન્‍સૂન આઈસોલેટેડ એક્‍ટિવિટીની શક્‍યતા 13 થી 20 જૂન અશોક પટેલની આગાહી

Gujarat Weather Forecast: Ashok Patel forecast for June 13 to 20 Possibility of pre-monsoon isolated activity in Saurashtra-Gujarat and Kutch in this day

જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી નવી રાજ્યના નાગરિકો માટે આશાનું કિરણ બની છે. અશોક પટેલની આગાહી અનુસાર આગામી 13 જૂનથી 20 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના વિવિધ વિસ્તારોમાં આઇસોલેટેડ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, જેના કારણે ગરમીમાં નોંધપાત્ર રાહત અનુભવાશે. અશોકભાઈ પટેલ અને ભારતીય હવામાન વિભાગની આગાહી અશોક પટેલની આગાહી અને ભારતીય … Read more

Gujarat weather Update: સોમવાર સુધીમાં ગુજરાતના આ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડશે અશોકભાઈ પટેલની આગાહી

Gujarat weather update: Ashokbhai Patel predicts moderate to heavy rain in this area of ​​Gujarat by Monday

Gujarat weather Update: ગુજરાતમાં ફરી સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં માવઠાની સંભાવના છે. તા. ૧૮ થી ૨૧ દરમિયાત્ત કોઈ દિવસ છુટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તારમાં ઝાપટા, હળવો, મધ્યમ તો ભારે વરસાદની શક્યતા હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. સ્થિતિ અને ઉપસ્થિત પરિબળો આ મુજબ છે. ઉત્તર લક્ષદીપ વિસ્તાર અને પડોશ પર … Read more

Gujarat weather update today: નવરાત્રીમાં ખેલૈયાઓ મોજ કરો આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ વરસાદની શક્યતા નથી

ashok patel ni agahi no rainfall remaining days of Navratri

Gujarat weather update today – ગુજરાત હવામાન અપડેટ: આગામી બે-ત્રણ દિવસમાં ચોમામુ ગુજરાતતતા બાકીના ભાગોમાંથી પણ વિદાય લઇ લેશે. આ સપ્તાહમાં વરસાદની સંભાવના નહીવત છે. સિવાય કે ૧૨-૧૩ ઓકટોબરના સિમિત વિસ્તારોમાં ઝાપટા,વરસાદની સંભાવના હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે ચોમાસુ વિદાય રેખા રલ નોર્થ અને ૮૪ ઇસ્ટ, સુલતાનપુર, પશ્ઞા, નર્મદાપુરમ, … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!