Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદની મોન્સૂન એક્ટિવિટી આ તારીખ સુધી મંદ રહેવાની શક્યતા, અશોકભાઈ પટેલની આગાહી
Gujarat Monsoon Update (ગુજરાત મોનસૂન અપડેટ): હવામાન નિષ્ણાત શ્રી અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલુ ચોમાસું હવે ધીમે પડી ગયું છે. તેઓએ 17મીથી 24મી જુલાઈ 2025 દરમિયાનની હવામાન આગાહી આપતા જણાવ્યું કે આગામી દિવસોમાં કોઇ મોટી વરસાદી પ્રવૃત્તિની શક્યતા હાલ દેખાતી નથી. વરસાદનું ચોમાસું ઘણાં વિસ્તારોમાં હજુ સક્રિય નથી અને એકંદરે … Read more