Gujarat winter update: ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી : 5 થી 12 નવેમ્બર દરમિયાન તાપમાન નોર્મલ તરફ અને ત્યારબાદ શિયાળું પવન ફુંકાશે!
Gujarat winter update (ગુજરાત શિયાળુ અપડેટ): ગુજરાતમાં કમોસમી વરસાદના અંત સાથે હવે હવામાનના મિજાજમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે શિયાળો જામવા લાગ્યો છે અને આગામી અઠવાડિયે રાજ્યમાં ઠંડીનો પહેલો ચમકારો અનુભવાશે. હવામાન વિશ્લેષક શ્રી અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર 5 નવેમ્બરથી 12 નવેમ્બર વચ્ચે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે, જે … Read more