Gujarat weather Update: અશોકભાઈ પટેલની આગાહી, આ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ વિરામ લેશે
Gujarat weather Update (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ સંબંધિત વાતાવરણમાં ભારે પરિવર્તન થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે. વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા કે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ભારે વરસાદની શક્યતા ખૂબ મર્યાદિત વિસ્તારો સુધી સીમિત રહેશે. આવો, હવે વિગતે સમજીયે કે મૌસમ … Read more