Gujarat monsoon Forecast: ગુજરાતમાં ચોમાસાના આગમન માટે આ તારીખ સુધી રાહ જોવી પડશે
Gujarat monsoon Forecast (ગુજરાતના વરસાદની આગાહી): સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં આવતા અઠવાડીયે પણ ચોમાસુ પ્રવેશ કરવાની કોઇ સંભાવના નથી. કયાંક-કયાંક છુટાછવાયા વરસાદની સંભાવના છે. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે ચોમાસાની પશ્ચિમી પાંખ મધ્ય અરબી સમુદ્ર પર સ્થગીત છે. હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ અથવા નોર્મલ થી … Read more