Gujarat weather forecast: અશોકભાઈ પટેલની આગાહી, જમ્મુ કાશ્મીરમાં ભારે હીમવર્ષા થી ગુજરાતમાં આ તારીખથી શિયાળુ ઠંડી ઠુઠવાશે
ઉત્તર ભારતમાં ફરી એકવાર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા સમગ્ર ઉત્તર પટ્ટામાં હવામાનમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ અને તાપમાનમાં ઘટાડો નોંધાશે. તેની સીધી અને પરોક્ષ અસર ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ … Read more