ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવ ચણાની ખરીદીની 100 કરોડની ચૂકવણી કરી

Gujarat government pays 100 crores for purchasing gram from farmers at support price under PM Aasha scheme

ગુજરાતમાં કૃષિ મુખ્ય ઉદ્યોગ હોવાથી રાજ્ય સરકાર દર વર્ષે વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરે છે. ટેકાના ભાવ એટલે એવો દર કે જે ખેડૂતને પાકનું ન્યૂનતમ નફો આપવા માટે નક્કી કરવામાં આવે છે. ચણો એ મુખ્ય રવિ પાકોમાંનો એક મહત્વપૂર્ણ પાક છે, જેને રાજ્યના ઘણા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. વર્ષ 2024-25 માટે ચણાની ટેકાના ભાવે … Read more

ખેડૂતો માટે મહત્વની જાહેરાત: ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મેળવવા ઈ-કેવાયસી, આધાર-લેન્‍ડ સીડીંગ જરૂરી

PM Kisan samman nidhi Yojana 20th installment required E-KYC, Aadhaar-Land Seeding

PM Kisan Yojana 20th installment (પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો) : ભારત સરકારની મુખ્ય ખેડૂતકલ્યાણ યોજના, પ્રધાનમંત્રી કિસાન સમ્‍માન નિધિ (PM-KISAN) હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતના બેંક ખાતામાં સીધી જમા થાય છે. અત્યાર સુધીમાં 19 હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે. હવે … Read more

સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય: ખેડૂતોના વીજ જોડાણના નિયમોમાં મોટા ફેરફાર 7-12ના ઉતારાવાળા માટે જરૂરી સમાચાર

gujarat govt farmers agricultural electricity connection rules change

agricultural electricity connection rules change: ગુજરાતના ખેડૂતો વારંવાર વિવિધ વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓને કારણે મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે, ખાસ કરીને ખેતી માટે જરૂરી વીજ જોડાણ મેળવવામાં. ખેતીને મજબૂત બનાવવાની દિશામાં અને ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન … Read more

ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર: ગુજરાતમાં પી.એમ. આશા યોજના હેઠળ ચણા અને રાયડાની ટેકાના ભાવ ખરીદીની નોંધણી અને તારીખ

Gujarat PM Asha Yojana under chana and rayda tekana bhav purchase Registration and date announced by Raghavji Patel

ચણા અને રાયડાની ટેકાના ભાવ ખરીદી નિર્ણય: ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે વર્ષ 2025 એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થવાનું નિશ્ચિત થયું છે. રાજ્ય સરકારે 21 એપ્રિલથી રાજ્યભરમાં ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના … Read more

ખેડૂતો હવે ચિંતા છોડો ગુજરાત સરકારે ખેતીહિતમાં લીધો મહત્ત્વનો નિર્ણય: ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમય 30 એપ્રિલ સુધી વધારાયો

Gujarat government decision to extended tuver tekana bhav purchase time

ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોએ ઉગાડેલી તુવેરની ખરીદી માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ટેકાના ભાવે તુવેર ખરીદીની તારીખ 30 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતો માટે મોટી રાહતરૂપ સાબિત થયો છે કારણ કે હવે બાકી રહેલા ખેડૂતોને પણ પોતાની તુવેર પાકનો યોગ્ય ભાવે વેચાણ કરવાની તક મળશે. ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો વધારાયો … Read more

ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી ચણા, મસૂર, રાઈની પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ ખરીદી શરૂ કરશે

Central government purchase gram, masoor, Mustard from Gujarat under price support scheme

કેન્દ્ર સરકારે ગુજરાત અને અન્ય રાજ્યો પાસેથી ચણા, મસૂર અને રાઈની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2025 માટે સરકાર 37.39 લાખ ટન ચણા અને મસૂર તેમજ 28.28 લાખ ટન રાઈની ખરીદી કરશે. ખરીદી માટેની સેન્ટ્રલ નોડલ એજન્સીઓ કેન્દ્ર સરકાર આ કોમોડિટી સેન્ટ્રલ નોડલ … Read more

ખેડૂતો માટે રાહતના સમાચાર! કેન્દ્ર સરકારે ખરીફ સીઝનમાં ફોસ્ફેટ અને પોટાશ ખાતરો પર 37,216 કરોડ રૂપિયાની સબસિડી મંજૂરી આપી

Central government approves subsidy on phosphate and potash fertilizers in Kharif season

કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે ખેડૂતોને મોટું ભેટ આપવામાં આવી છે. જેમાં, કૃષિ ક્ષેત્રમાં ખાસ કરીને ફોસ્ફેટ અને પોટાશ ખાતરોના ભાવ ઘટાડવા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 37,216 કરોડ રૂપિયાની સબસિડી ચૂકવવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી, ખેડૂતો માટે ખાતરો પરનો ખર્ચ ઓછો થશે અને આથી તેઓ વધુ સસ્તી કિંમતો પર ખાતર મેળવી શકશે. આ નિર્ણયને … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!