ખેડૂતો માટે મહત્વના સમાચાર: પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મેળવવા માટે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત, જાણો ડીટેલ

Gujarat Farmer Registry mandatory for pm Kisan 20th installment

કેન્દ્ર સરકારના ડિજીટલ પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ કૃષિ સબબ એગીસ્ટેક પ્રોજેક્ટ (Agristack Project) દેશભરના ખેડુતો માટે અમલમાં મુકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત દેશના તમામ ખેડૂત ખાતેદારો માટે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ રજિસ્ટ્રી ખેડુતો માટે આવનારી દરેક સરકારી કલ્યાણકારી યોજના અને લાભ મેળવવા માટે આધારભૂત બનશે. જો ખેડુતો આ … Read more

ગુજરાત રવિ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન અને તારીખ

Gujarat Rabi Marketing Season 2025-26 under msp maize, bajra, jowar and ragi tekana bhav Registration and date

ગુજરાત રાજ્ય સરકારે 2025-26 રવિ માર્કેટીંગ સીઝન માટે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ અને ન્યાયી ભાવની ખાતરી આપવાનું એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. આ યોજના હેઠળ, મકાઈ, બાજરી, જુવાર અને રાગી જેવા પાકો માટે લઘુતમ ટેકાના ભાવ અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ ખર્ચાવાળી યોજના ખેડૂતોની આર્થિક સ્થિતિને સુધારવા માટે અને ખેડૂતોને … Read more

Cotton Msp 2025: કપાસના ખેડૂતો માટે ભારતીય કપાસ નિગમ (CCI) ઈ-માર્કેટ પોર્ટલ દ્વારા કપાસ ટેકાના ભાવ ખરીદી નોંધણી અને તારીખ

CCI e-market portal purchase cotton tekana bhav registration and date

Cotton Msp 2025 (કપાસ ટેકાના ભાવ): કપાસના ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને ન્યાયસંગત ભાવ મળવા માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ સંદર્ભમાં, સરકારે કપાસના ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પગલાઓના પરિણામે, ખેડૂતોને નુકસાનનો સામનો ન કરવો પડે અને તેઓને યોગ્ય વળતર મળે એ સુનિશ્ચિત કરવામાં આવશે. કપાસ ટેકાના … Read more

Agri stack Farmer Registration gujarat: એગ્રી સ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર 33 લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

gujarat farmers registering rank first on agristack farmer registry portal

Agri stack Farmer Registration Gujarat, Farmer Registry @agristack.gov.in Gujarat (ગુજરાત એગ્રી સ્ટેક ફાર્મર રજીસ્ટ્રેશન): ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લિંક કરવા માટે ગત 15 ઓક્ટોબરથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની નોંધણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં … Read more

Unique farmer ID: દેશના ખેડૂતોને એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રીથી મળશે આગવી ઓળખ

unique farmer ID: Farmers of the country will get a unique identity from the AgriStake Farmer Registry

Unique farmer ID (FARMER ID): વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે. 66 લાખ કિસાન લાભાર્થીઓની નોંધણીનો લક્ષ્યાંક છે, જેમાંથી 33% નોંધણી પૂર્ણ થઈ છે. યુનિક ફાર્મર આઈ.ડી. માધ્યમથી ખેડૂતોને યોજનાઓનો લાભ સરળ અને પારદર્શક રીતે મળશે. 25 માર્ચ 2025 સુધી સંપૂર્ણ નોંધણીનો લક્ષ્યાંક છે. ગુજરાત Agristack ફાર્મર રજીસ્ટ્રી … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

Gujarat farmer mungali mung urad soyabean tekana bhav date registration

મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તારીખ 11 નવેમ્બર 2024 સુધી લંબાવાઈ છે. જે પેહલા લાભપાંચમથી શરૂ કરવાના હતા. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ (e samruddhi portal registration) તારીખ 3 ઓક્ટોબર, 2024 થી 31 ઓક્ટોબર, 2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજ્યના કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના … Read more

ગુજરાતના ખેડૂતો માટે રવિ પાકોમાં વધારો કરાયો ઘઉં, ચણા, જવ, મસૂર ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

wheat tekana bhav Chickpea tekana bhav barley tekana bhav Lentil tekana bhav Registration and date

ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકા હેઠળ કરવામાં આવતી ખરીદી અંતર્ગત ઘઉં, ચણા, જવ, મસૂર સહિતના રવિપાકોના ટેકાના ભાવમાં સરકાર દ્વારા વધારો જાહેર કરાયો છે. હાલ ચૂંટણીઓ માથા પર છે, ત્યારે સરકાર દ્વારા ઠેર ઠૅર વિકાસકામોના મુદાને મહત્વ અપાઈ રહ્યું છે. ટેકાના ભાવ એ શું છે ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે