Gujarat Monsoon Update: ગુજરાતમાં 16 થી 20 ઓગસ્ટ દરમિયાન નવો વરસાદનો રાઉન્ડ અશોકભાઇ પટેલની આગાહી
Gujarat Monsoon Update (ગુજરાત મોનસૂન અપડેટ): ગુજરાત રાજ્યમાં મોન્સૂન સિઝન દરમિયાન હવામાનમાં સતત ફેરફાર જોવા મળે છે. 2025ના ઓગસ્ટ મહિનામાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના હવામાન નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. તાજેતરમાં, વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે રાજ્ય માટે વિગતવાર આગાહી રજૂ કરી છે, જેમાં 11 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીના વરસાદી પ્રવાહ, સિસ્ટમોની સ્થિતિ, પવનના દિશા-પ્રવાહ … Read more