Gujarat Weather Forecast: આ તારીખથી ગુજરાતમાં ઉનાળુ ગરમીમાં રાહત રહેશે, પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે? જાણો અશોક પટેલની આગાહી
Ashok patel ni agahi 2026: ગુજરાત રાજ્ય છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીની ઝપેટમાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હાલની સ્થિતિમાં હીટવેવ જેવા માહોલને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારે જ સૂર્યનો તાપ એટલો વધી જાય છે કે બપોર સુધીમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચી જાય છે. હવામાન … Read more