ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાત સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીન લઘુતમ ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બરથી શરૂ કરશે

Against the damage caused by unseasonal rains, Gujarat Chief Minister Bhupendrabhai Patel said that the government will start purchasing groundnut, moong, urad and soybean tekana bhav from November 9

મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ, ગુજરાતમાં 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીન લઘુતમ ટેકાના ભાવે પાકોની ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કેન્દ્રો પર કરવામાં આવશે અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ સીધા તેમના બેંક ખાતામાં જમા થશે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના … Read more

મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ: ગુજરાત સરકારે રવિ પાક ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો, સરસવ અને કુસુમ લઘુત્તમ ટેકાના ભાવ માં વધારો સાથે બોનસ મળશે

Modi government's Diwali gift to farmers: Gujarat government increases minimum support prices of rabi crops wheat, barley, gram, lentils, raisin, mustard and safflower along with bonus

કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું કે “રાષ્ટ્રીય કઠોળ મિશન”ને મંજૂરી આપી રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે. દશેરાના પવિત્ર તહેવારના એક દિવસ પૂર્વે, જ્યારે દેશભરમાં શ્રદ્ધા અને આનંદનો માહોલ હતો, ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બે ઐતિહાસિક અને … Read more

ખેડૂતો માટે ખાસ: ગુજરાત સરકાર ડાંગર, બાજરો, જુવાર, રાગી અને મકાઈ ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે

Modi government's Diwali gift to farmers: Gujarat government announces registration date for purchase of Kharif crops at MSP of paddy, millet, jowar, ragi, maize

મોદી સરકારની જાહેરાત મુજબ ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગી જેવા મુખ્ય પાકોની લઘુતમ ટેકાના ભાવ (MSP) પર ખરીદી થશે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSC) દ્વારા 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે બાજરી, જુવાર અને રાગીના ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર … Read more

ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી માટે રજિસ્ટ્રેશન તારીખ

Gujarat government purchase groundnut, moong, urad, soybean Kharif crops tekana bhav kharidi registration date

ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પોતાના પાકના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે તે માટે ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવ નો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) … Read more

ખેડૂતો માટે શુભ સમાચાર: કેન્દ્ર સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં બમ્પર વધારો કર્યો, જાણો સૌથી વધુ ભાવ

Central govt increased tekana bhav of Kharif crops

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ (CCEA)એ માર્કેટિંગ સિઝન 2025-26 માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 14 મુખ્ય ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. આ પગલું ખેડૂતોને ન્યાયસંગત ભાવ મળવાની ખાતરી આપે છે અને કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટેકાના … Read more

ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર: ગુજરાતમાં પી.એમ. આશા યોજના હેઠળ ચણા અને રાયડાની ટેકાના ભાવ ખરીદીની નોંધણી અને તારીખ

Gujarat PM Asha Yojana under chana and rayda tekana bhav purchase Registration and date announced by Raghavji Patel

ચણા અને રાયડાની ટેકાના ભાવ ખરીદી નિર્ણય: ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે વર્ષ 2025 એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થવાનું નિશ્ચિત થયું છે. રાજ્ય સરકારે 21 એપ્રિલથી રાજ્યભરમાં ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના … Read more

ખેડૂતો હવે ચિંતા છોડો ગુજરાત સરકારે ખેતીહિતમાં લીધો મહત્ત્વનો નિર્ણય: ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમય 30 એપ્રિલ સુધી વધારાયો

Gujarat government decision to extended tuver tekana bhav purchase time

ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોએ ઉગાડેલી તુવેરની ખરીદી માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ટેકાના ભાવે તુવેર ખરીદીની તારીખ 30 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતો માટે મોટી રાહતરૂપ સાબિત થયો છે કારણ કે હવે બાકી રહેલા ખેડૂતોને પણ પોતાની તુવેર પાકનો યોગ્ય ભાવે વેચાણ કરવાની તક મળશે. ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો વધારાયો … Read more

ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી ચણા, મસૂર, રાઈની પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ ખરીદી શરૂ કરશે

Central government purchase gram, masoor, Mustard from Gujarat under price support scheme

કેન્દ્ર સરકારે ગુજરાત અને અન્ય રાજ્યો પાસેથી ચણા, મસૂર અને રાઈની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2025 માટે સરકાર 37.39 લાખ ટન ચણા અને મસૂર તેમજ 28.28 લાખ ટન રાઈની ખરીદી કરશે. ખરીદી માટેની સેન્ટ્રલ નોડલ એજન્સીઓ કેન્દ્ર સરકાર આ કોમોડિટી સેન્ટ્રલ નોડલ … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!