Gujarat weather Update: ગુજરાતમાં 7 જુલાઈ સુધીમાં ફરી વરસાદનો રાઉન્ડ જોવા મળશે, અશોકભાઈ પટેલની આગાહી
Gujarat weather Update (ગુજરાત હવામાન અપડેટ) : ગુજરાત માટે આગામી દિવસોમાં વરસાદના સંકેત એકદમ સ્પષ્ટ અને સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 30 જૂન 2025થી 7 જુલાઈ 2025 સુધીના હવામાન અંગે વિસ્તૃત આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ દરમ્યાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ દિવસે વરસાદ પડવાનો દૃઢ … Read more