Gujarat monsoon update: આ તારીખથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજા પધરામણી કરશે, અશોકભાઈ પટેલની આગાહી
Gujarat monsoon update (ગુજરાત મોનસૂન અપડેટ): ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. મંદ પડી ગયેલ ચોમાસુ ફરી આગળ વધશે. આગામી બે ત્રણ દિવસમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી કરશે. બાદ ક્રમશઃ આગળ વધશે. આવતા અઠવાડીયે અલગ અલગ દિવસે જુદા – જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કયાંક ભારે વરસાદ પડી શકે છે તેમ વેધર એનાલીસ્ટ … Read more